નાણાકીય વર્ષ 2024 એબિટડા માર્જિન 40 ટકાથી વધુ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક: મેપમાયઈન્ડિયા | Moneycontrol Gujarati
Get App

નાણાકીય વર્ષ 2024 એબિટડા માર્જિન 40 ટકાથી વધુ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક: મેપમાયઈન્ડિયા

ક્યૂઆઈપી દ્વારા બોર્ડ પાસેથી 500 કરોડ રૂપિયા એકત્ર કરવા મંજૂરી મળી છે. કંપની પાસે 517.9 કરોડ રૂપિયાની કેશ છે. નાણાકીય વર્ષ 2024 માટે 40 ટકા ગ્રોથ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

અપડેટેડ 02:27:29 PM Jan 03, 2024 પર
Story continues below Advertisement

સીઈ ઈન્ફો (મેપમાયઈન્ડિયા)ના કો-ફાઉન્ડર અને સીએમડી, રાકેશ વર્માનું કહેવું છે કે કંપની પાસે 500 કરોડ રૂપિયાની કેશ છે. કંપનીને 40 ટકા ગાઈડન્સ પ્રાપ્ત કરવાની અપેક્ષા રખી રહ્યા છે. ક્યૂઆઈપી દ્વારા બોર્ડ પાસેથી 500 કરોડ રૂપિયા એકત્ર કરવા મંજૂરી મળી છે. કંપની પાસે 517.9 કરોડ રૂપિયાની કેશ છે. નાણાકીય વર્ષ 2024 માટે 40 ટકા ગ્રોથ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

રાકેશ વર્માના મતે આગામી 4-5 વર્ષમાં 1,000 કરોડ રૂપિયાની આવકનું લક્ષ્યાંક રખ્યો છે. નાણાકીય વર્ષ 2024 એબિટડા માર્જિન 40 ટકાથી વધુ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ડ્રોન બિઝ ડ્રોન સપ્લાય કરવા અને સર્વિસ પૂરી કરવા પર ટ્રેક્શન મેળવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ડ્રોન બિઝનેસથી 1,000 કરોડ રૂપિયા પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે.

રાકેશ વર્માના મુજબ નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ડ્રોનનું યોગદાન આવકના 5 ટકા થવા તરફ કામ કરી રહ્યું છે. વર્ષિક આધાર પર 35 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. હાલમાં આ તેજી જોવા મળી રહી છે. હંમેસા H2 H1 કરતા સારૂ હોય છે. કંપનીનું 900 કરોડ રૂપિયાનું ઑપન ઑર્ડર હતો. આ વર્ષમાં સારા સક્સેસ મળી રહ્યા છે.


રાકેશ વર્માનું કહેવું છે કે જેથી ઑર્ડરની પાઈપલાઈન વધારી શકે છે. દેશનો જીડીપી વધી રહ્યો છે. બધા બિજનેસમાં સારો વધારો દેખાય રહ્યા છે. એક સેક્ટર પર અમારૂ ફોકસ વધી રહ્યું છે, તે ડિફેન્સ સેક્ટર છે. આમાં અમુત સક્સેસ મળ્યા છે. અમારી કંપની ડિફેન્સ સેક્ટરમાં બિઝનેસ વધારવા પર ધ્યાન આપી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 03, 2024 2:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.