Global market: લાંબી રજા વાળા વિકએન્ડથી પહેલા S&P 500 ઇન્ડેક્સ વધારા પર થયો બંધ
Global market: તમામ ત્રણેય ઇન્ડેક્સે શુક્રવારે સતત આઠમો સાપ્તાહિક વધારો નોંધાવ્યો છે. તે 2017 ના અંતના બાદથી S&P 500 માટે આ સૌથી લાંબી સાપ્તાહિક વધારોનો સ્ટ્રીક છે. રોકાણકારોએ ક્રિસમસની રજા વાળા વીકેન્ડમાં આશાથી ઓછી મોંધવારીના આંકડાને શોષી લીધો છે. મોંઘવારીના આંકડામાં નરમી થી નવા વર્ષમાં ફેડરલ રિઝર્વની વ્યાજ દરોમાં કાપની સંભાવના મજબૂત થઈ ગયો છે.
Global market: અમેરિકી બાજરમાં શુક્રવારે મિશ્રનું વલણ જોવા મળ્યો છે. રોકાણકારએ ક્રિસમસની રજા વાળા વિકેન્ડમાં આશાથી ઓચી મોંધવારીના આંકડાના શોષી લીધો છે. મોંઘવારીના આંકડામાં નરમીથી નવા વર્ષમાં ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં કાપની સંભાવના મજબૂત થઈ ગઈ છે. અમેરિકામાં હાલમાં આવ્યો આંકડાથી ખબર પડી છે કે મોંઘવારીના આંકડા યૂએસ ફેડ દ્વારા નક્કી સીમાની નજીક આવી રહી છે. નેસ્ડેકે પણ લીલા નિશાનમાં બંધ થઈને એસએન્ડપી 500ની સાથે આપ્યો છે. જ્યારે બ્લૂ-ચિપ ડાઓ જોન્સ મામૂલી ઘટાડાની સાથે બંધ થયો છે. રસેલ 2000માં 0.8 ટકાના વધારા સાખે સ્મૉલકેપે બ્રોડર માર્કેટથી સારો પ્રદર્શન કર્યો છે.
ન્યૂયોર્ક સ્થિત ઈન્ગલ્સ એન્ડ સ્ત્રાઈડરમાં સીનિયર પોર્ટફોલિયો સ્ટ્રેટેજિસ્ટ ટિમ ગ્રિસકીએ કહ્યું કે, અમુક ટ્રેડર લાંબા વીકેન્ડમાં એક્સપોઝર લેવાથી બચવા માટે શુક્રવારે તેમની પોઝીશન કપાતા જયા કારણ કે અમે આ સમય મોટા જિયોપોલિટીકલ જોખિમોના દોરમાં છે. પરંતુ અધિકાંશ ટ્રેડર અને રોકાણકાર બજારમાં બન્યા છે કારણ કે તે એખ ખૂબ મોટી તેજી રહી છે.
તમામ ત્રણેય ઇન્ડેક્સે શુક્રવારે સતત આઠમો સાપ્તાહિક વધારો નોંધાવ્યો છે. તે 2017 ના અંતના બાદથી S&P 500 માટે આ સૌથી લાંબી સાપ્તાહિક વધારોનો સ્ટ્રીક છે. જ્યારે, નેસ્ડેક અને ડાઓના માટે તે 2019 ની શરૂઆત બાદથી વીકલી વધારાની સાથે લાંબા સમય છે.
શુક્રવાર 22 ડિસેમ્બરે ડાઓ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 18.38 અંક અથવા 0.05 ટકા ઘટીને 37,385.97 પર, એસએન્ડપી 500 ઈન્ડેક્સ 7.88 અંક અથવા 0.17 ટકાથી વધીને 4754.63 પર અને નેસ્ડેક કંપોઝિટ 29.11 અંક અથવા 0.19 ટકાથી વધીને 14,992.97 પર બંધ થયો હતો.
એસએન્ડપી 500ના 11 મહત્વ સેક્ટર માંથી માત્ર કંઝ્યૂમર ડિસ્ક્રીશનરી નુકસાનમાં બંધ થયો હતો, જ્યારે કંઝ્યૂમર સ્ટેપલમાં સૌથી વધું વધારો જોવા મળ્યો છે.
સ્પોર્ટસવિયર નિર્માતા નાઈકીના શેરોમાં 11.8 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સાથે ફુટ લૉકર અને ડિક્સ સ્પોર્ટિંગ ગુડ્સમાં પણ 2.7 ટકા અને 3.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. કરૂણા થેરેપ્યૂટિક્સમાં 47.7 ટકાની તેજી જોવા મળી હતી. બ્રિસ્ટલ માયર્સ સ્કિબ (BMY.N)એ કરૂણ થેરેપ્યૂટિક્સે 14 અરબ ડૉલર નકદમાં અધિગ્રહિત કરવા માટે એક કરાર કર્યા છે. આ સમાચારને કારણ કરૂણ થેરેપ્યૂટિક્સમાં આટલી તેજી આવ્યો છે.