યોગેશ ભટ્ટનુ કહેવુ છે કે અત્યારે બજાર માટે કોઈ નેગેટિવ સંકેત નથી. આગળ જતાં બજારમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. વૈશ્વિક ડેટને લઈને રોકાણકારોને અત્યારે ચિંતિત છે. USના ડેટમાં ઘણો વધારો થયો છે.
યોગેશ ભટ્ટનુ કહેવુ છે કે અત્યારે બજાર માટે કોઈ નેગેટિવ સંકેત નથી. આગળ જતાં બજારમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. વૈશ્વિક ડેટને લઈને રોકાણકારોને અત્યારે ચિંતિત છે. USના ડેટમાં ઘણો વધારો થયો છે.
યોગેશ ભટ્ટના મતે અર્નિંગ્સ ગ્રોથ સતત આવતો રહે તો સારા વળતર મળશે. સરકાર દ્વારા કેપેક્સ ખર્ચમાં વધારો થયો છે. કોર્પોરેટની બેલેન્સ શીટ મજબૂત હોય તો ત્યાં પણ કેપેક્સ થયા. લોકોના ખર્ચમાં વધારો થશે તો પણ કેપેક્સ વધતું દેખાશે.
યોગેશ ભટ્ટનુ માનવું છે કે બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. રેલવે અને ડિફેન્સ સિવાયના કેપેક્સ સેક્ટરમાં રોકાણ કરો. ફાર્મામાં પણ વેલ્યુએશન અત્યારે ઘણાં આકર્ષક છે. અમુક સરકારી કંપનીઓમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.