નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાનીનું કહેવુ છે કે નિફ્ટીમાં સારો સેલ ઑફ જોવા મળી શકે છે. નિફ્ટી 21500 બ્રેક કરે પછી 21200-20800 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. છેલ્લા 2 દિવસેથી ઓએન પોઝીશિન બનતી જોવા મળી રહી છે. ગઈકાલના સેશનમાં ઈન્ડિયા વિક્સ 10 ટકા રહ્યો તે 15 ટકાની ઉપર જતો જોવા મળ્યો છે.
અમિત ભુપતાનીના મતે ઈન્ડિયા વિક્સ 1650ની ઉપર જવાનું શરૂ કરશે. તો થોડું વધારો જોવા મળી શકે છે. ગઈ કાલમાં શેસનમાં ગેપ ડાઉન જોવા મળ્યુ હતું. ત્યાર બાદ કોઈ પણ પુલ બેક જોવા નથી મળ્યું. જો નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં પ્રેશર જોવા મળ્યો તો સ્ટૉક સ્પેશિફિક ઉપર ગઈકાલે જોવા નથી મળ્યો, પરંતુ આજે ખુલ્યા બાદ નિફ્ટીમાં પ્રેશર જોવા મળ્યું છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ
ACC: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - 2170 રૂપિયા, સ્ટૉપલોસ- 2255 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.