જેએમ ફાઈનાન્શિયલ સર્વિસિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટીની વાત કરે તો છેલ્લા સપ્તાહમાં માર્કેટ એક સિમિટ રિન્જમાં કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ઉપરમાં 21,800નો મજબૂત રેઝિસ્ટેન્સ છે અને નીચેમાં 21,500નો એક મેઝર સપોર્ટ બની રહ્યા છે. જ્યા સુધી આ રેન્જની બહાર બજાર જતુ નથી ત્યા સુધી માર્કેટ હજી પણ કંસોલિડેશન કરશે.
તેજસ શાહના મતે જો આ 21500ના લેવલને બ્રેક કરે તો નીચેમાં 200-300 અંકનો ઘટાડો આવી શકે છે. ઉપરમાં 21800ના લેવલ પાર કરે ક્લોઝિંગ બેસિસ પર તો 22000-22100 સુધીના લેવલ આવી છે. તો જ્યા સુધી બ્રેકઆઉટ નથી આવતું ત્યા સુધી નિફ્ટી આ રેન્જમાં કંસોલિડેટ કરશે. જ્યારે કંસોલિડેટ આવશે ત્યારે નિફ્ટીમાં 200-300 અંકનો મૂવ જોવા મળી શકે છે.
SBI: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 665-690 રૂપિયા, સ્ટૉપલોસ- 619 રૂપિયા (10-15 દિવસ માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.