યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે નિફ્ટીમાં છેલ્લા 10 દિવસનું કંસોલિડેશન જોવા મળ્યું હતું. 10 દિવસના કંસોલિડેશનમાં બાદ ઉપરની તરફ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. ગઈકાલે પણ ઉપરની તરફ પુલ ઑફ જોવા મળ્યું હતું. થોડું મુવમેન્ટર્મ મિસિંગ જોવા મળી રહ્યું છે. થોડું કંસોલિડેશન શક્ય થઈ શકે છે.
અમિત ત્રિવેદીના મતે અહીંથી લાગી રહ્યું છે કે જે પ્રાકારના ડેટા છે તો આમાં 21,900ના લેવલ એક ઈમિડિએટ સપોર્ટ સાબીત થઈ શકે છે અને જ્યા સુધી 21,900ના લેવલની ઉપર છે ત્યા સુધી પોઝિટીવીટી જોવા મળી શકે છે. થોડું ટાઈમ લાગી શકે છે. પરંતુ સ્ટૉક પર વધારે ધ્યાન રાખીવાની સલાહ બની રહી છે. મિડકેપ સ્ટૉક અને સ્મોલ કેપ સ્ટૉકમાં હજી પણ એક્શન જોવા મળી રહ્યું છે.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ
Asian Paints: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 3500 રૂપિયા, સ્ટૉપલોસ - 3200 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.