નિફ્ટીમાં 22,000ના લેવલ પર સારો સપર્ટ, આવનારા દિવસોમાં 22,222ના લેવલની શક્યાત: તેજસ શાહ | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 22,000ના લેવલ પર સારો સપર્ટ, આવનારા દિવસોમાં 22,222ના લેવલની શક્યાત: તેજસ શાહ

બજારમાં તેજી યથાવત રહી શકે છે. બજારમાં તેજી પર રોક લાગી શકે આવી કોઈ ધારણા નથી દેખાઈ રહી. હાલમાં નિફ્ટીમાં 21800નો બોઝ બની ગયો છે.

અપડેટેડ 11:47:57 AM Jan 15, 2024 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના તેજસ શાહનું કહેવું છે કે છેલ્લા 12 દિવસથી નિફ્ટી એક કંસોલિડેશન રેન્જમાં જોવા મળી રહી છે. નિફ્ટીમાં 21500-21800ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. શુક્રવારે 21,800ની ઉપર ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. આ લેવલ માર્કેટમાં સસ્ટેન થયું તો નિફ્ટીમાં તેજી થઈને બજારમાં 22000ના લેવલ પર પાર કર્યા છે.

    તેજસ શાહે વધુંમાં કહ્યું છે કે બજારમાં તેજી યથાવત રહી શકે છે. બજારમાં તેજી પર રોક લાગી શકે આવી કોઈ ધારણા નથી દેખાઈ રહી. હાલમાં નિફ્ટીમાં 21800નો બોઝ બની ગયો છે. તે બ્રેકઆઉટ પોઈન્ટ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં નિફ્ટીમાં 22,222ના લેવલ પર જોવા મળી શકે છે.

    તેજસ શાહના માતે માર્કેટમાંઆ તેજી યથાવત રહી શકે છે. માર્કેટમાં ખરીદીની સલાહ બની રહી છે. નિફ્ટીમાં 21700નો મેઝર સ્ટોપલોસ રાખીને રોકાણની સલાહ બની રહી છે. આ સ્ટૉપલોસની અસર રહેશે ત્યા સુધી 22,222ના લેવલ જોવા મળી શકે છે.


    જેએમ ફાઈનાન્શિયલના તેજસ શાહની પસંદગીના 2 Buy કૉલ

    HDFC Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 1720-1775 રૂપિયા, સ્ટૉપલોસ- 1610 રૂપિયા

    Tata Steel: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 141-150 રૂપિયા, સ્ટૉપલોસ- 127 રૂપિયા

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 15, 2024 11:47 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.