દિલીપ ભટ્ટનું કહેવુ છે કે અમુક ફ્રન્ટ લાઈન સ્ટોક્સમાં એટલી તેજી આવી નથી. મિડકેપમાં ઘણી સારી તેજી આવી છે. હાલમાં રોકાણ કરવું હોય તો 3-4 વર્ષનો સમય આપવો પડશે. અત્યારે બજારમાં થોડો નફો બાંધી લેવો જોઈએ. બેન્કિંગમાં હાલ રોકાણ કરવાનો સમય આવી ગયો છે.

દિલીપ ભટ્ટનું માનવુ છે કે HDFC બેન્ક અને ICICI બેન્કમાં રોકાણ કરી શકાય છે. L&T પાસે ઓર્ડરબૂક ઘણી સારી છે. ઈન્ફ્રા સેક્ટરમાં L&Tમાં રોકાણ કરી શકાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાલ રોકાણ કરી શકાય છે. અમુજ PSU બેન્કોમાં હાલમાં પણ રોકાણ કરી શકાય છે.
દિલીપ ભટ્ટના મતે ઈન્શ્યોરન્સ સ્ટોક્સ, HDFC AMCમાં રોકાણ કરી શકાય છે. ITમાં આશા ઓછી હતી એટલે પ્રદર્શન સારું લાગી રહ્યું છે. HCL ટેક, ઈન્ફોસિસ, TCSમાં રોકાણ કરી શકાય છે. ટાટા કમ્યુનિકેશનમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે. ઓટો એન્સિલરીમાં ફોર્જિંગ્સ સેક્ટરમાં ધ્યાન આપવું જોઈએ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.