નિફ્ટીમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીની વેત કરે તો, બેન્ક નિફ્ટી 48,500 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. જો તેમાં જોઈએ તો 49000 સુધીનાં લેવલ જોવા મળી રહ્યા છે.
ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં માર્કેટ નવા શિખર પર જોવા મળી રહ્યો છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી પોઝીટિવ મૂવમેન્ટ સાથે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં નિફ્ટીમાં 21850 નો લોવલ જોવા મળી રહ્યા છે, જો આ લવેલ બ્રેક કરે તો 22100 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે.
કુનાલ પરારના મતે નિફ્ટીમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીની વેત કરે તો, બેન્ક નિફ્ટી 48,500 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. જો તેમાં જોઈએ તો 49000 સુધીનાં લેવલ જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં પણ હાલમાં વ્યૂ પોઝિટીવ જોવા મળી રહ્યો છે.
કુનાલ પરારના મુજબ આ સપ્તાહમાં બન્ને ઈન્ડેક્સ આપણે નવા હાઈ બતાવી શકે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સમાં હાલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉક ઉપરમાં 3400-3800 સુધીનાં લેવલ બતાવી શકે છે. આ સ્ટૉકમાં પેઝિટીવ વ્યૂ બની રહ્યો છે. આ સ્ટૉકમાં નવી ખરીદી નહીં કરી શકો.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.