આવતા વર્ષમાં એક્સપોર્ટ માર્કેટમાં કંપનીનું રહેશે વધુ ફોકસ: અતુલ ઓટો | Moneycontrol Gujarati
Get App

આવતા વર્ષમાં એક્સપોર્ટ માર્કેટમાં કંપનીનું રહેશે વધુ ફોકસ: અતુલ ઓટો

કંપની પાસે RND માટે પોતાની મોટી ટીમ છે. કંપની પાસે કાર્ગો માટે 20 જેટલા અલગ-અલગ સોલ્યુશન છે.

અપડેટેડ 04:52:24 PM Dec 26, 2023 પર
Story continues below Advertisement

અતુલ ઓટોના પ્રેસિડન્ટ ફાઈનાન્સ, જીતેન્દ્ર વી.અધિયાનું કહેવું છે કે હોન્ડા સાતે કરાર મુજબ નવા પ્રોડોક્ટ લોન્ચ કરવાની યોજના બની રહી છે. કંપની પાસે RND માટે પોતાની મોટી ટીમ છે. કંપની પાસે કાર્ગો માટે 20 જેટલા અલગ-અલગ સોલ્યુશન છે. અમારા કંપનીનું કેપેર્સ પ્લાન પૂરો થયો છે. કંપનીની 1,20,000ની કેપેસિટી બની રહી છે. કોઈ પણ પ્રાકારના વહાન ઈવી અને કોમર્શિય વહાનો, જેમ ડિમાન્ડ આવે તેવી રીતે બનાવી શકે છે.

જીતેન્દ્ર વી.અધિયાના મતે જ્યારે સુધી અમે ફંડ રેઝ કર્યું હતું તેને ડેટ ફ્રી કરવામાં ઉપયોગ કરશે. EV માટે અમારા માર્કેટને વધારવામાં આવશે. એલસી કેટેગરીના વહાનો હાલમાં સેલ કરી રહ્યા છે. આવતા વર્ષ માટે બન્ને કેગેરીથી આશા કરી રહ્યા છે. L3, L5 અને ડૉમેસ્ટિક અને એક્સપો બન્નેના ફ્રન્ટ પર સેલમાં સારી રહેશે. આવતા વર્ષ માટે એક્સપાન્ડ અને કંસોલિડેટ માર્કેટ પર મેન ફોકસ રાખી રહ્યા છે.

જીતેન્દ્ર વી.અધિયાના મુજબ કંપની તેના ઇલેક્ટ્રિક 3 વ્હીલર પોર્ટફોલિયોને મજબૂત બનાવી રહી છે. આગામી વર્ષોમાં વિવિધ જીયોગ્રાફિકસ વિસ્તારોમાં EV 3Wની નિકાસની વિચારણા કરી રહ્યા છે. સ્વેપિંગ બેટરી ટેક્નોલોજીની માટે હોન્ડા સાથે કરાર પણ કર્યો છે. એક્સપોર્ટ માર્કેટમાં કંપનીનું વધુ ફોકસ બની રહ્યો છે.


જીતેન્દ્ર વી.અધિયાનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2023-28Eમાં ભારતીય ઇલેક્ટ્રિક 3-વ્હીલર માર્કેટ માટે સીએજીાર 15 ટકાની આશા છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 26, 2023 4:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.