ઉત્તરાયણ આપણો માનિતો તહેવાર છે અને ઢાબે પતંગ ઉડાવવાનો, પેચ લડાવવાનો અને ઉજવણી કરવાનો એક અલગ ઉત્સાહ છે. અને મકરસંક્રાતિ પછી તો મુહુર્ત પણ સારા હોય છે તો જો આ વર્ષે હજુ રોકાણનો શુભઆરંભ નથી કર્યો તો એ પણ કરી શકો છો.
ઉત્તરાયણ આપણો માનિતો તહેવાર છે અને ઢાબે પતંગ ઉડાવવાનો, પેચ લડાવવાનો અને ઉજવણી કરવાનો એક અલગ ઉત્સાહ છે. અને મકરસંક્રાતિ પછી તો મુહુર્ત પણ સારા હોય છે તો જો આ વર્ષે હજુ રોકાણનો શુભઆરંભ નથી કર્યો તો એ પણ કરી શકો છો.
પરંતુ ક્યા સેક્ટર્સના સ્ટૉક્સ તમારા પોર્ટફોલિયોને બનાવશે મજબૂત, આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ્સ તમને જણાવશે, બજારના આકાશમાં ક્યાં લગાવવા ટ્રેડિંગ પેચ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર, જૈનમ બ્રોકિંગ લિમિટેડના તેજસ જરીવાલા અને Wealthfinvisorના જનક શાહ પાસેથી.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી હતી. આ સ્ટૉકમાં બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ કંપનીના ઘણા અન્ય બિઝનેસ પણ છે. હાલમાં રિલાયન્સ જિયો સાથે સૌથી ઘણા ગ્રાહકો જોડાયા છે. આ સ્ટૉકમાં 4000 સુધીનો આંકડો જોવા મળી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી હતી. આ સ્ટૉકમાં સારા લક્ષ્યની આશા પણ છે. બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટો સ્ટૉક જો હોય તો આ જ એક સ્ટૉક છે. આ સ્ટૉકમાં જો ભાવ 2000ની આસપાસ આવે તો પણ ખરીદીની સલાહ બની રહી છે. આ સ્ટૉકમાં 2000ના લક્ષ્ય સાથે રોકાણની સલાહ આપી રહ્યા છે.
TCS -
આ સ્ટૉકના હાલમાં પરિણામ આવ્યા છે. અનુમાન કરતા સારા પરિણામ રહ્યા છે. આ સ્ટૉકમાં 4200ના લક્ષ્ય સાથે રોકાણની સલાહ આપી રહ્યા છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણની સલાહ બની રહી છે.
જૈનમ બ્રોકિંગ લિમિટેડના તેજસ જરીવાલાની પસંદગીના શેર્સ -
આ કંપની ઈન્ડિયાની સૌથી મોટી કંપની છે. આ કંપનીમાં 2000થી વધું પ્રોડક્ટ બને છે. આ કંપની 20 થી વધું દેશોમાં કારોબાર ધરાવે છે. આ કંપની ઑટોમોટીવ અને નૉન-ઑટોમોટીવ બિઝનેસ ધરાવે છે. આ કંપની ઈવી પર ફોકસ કરી રહી છે. આ શેરમાં 1000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ કંપની ઈન્ડિયામાં 14મીં લેવલ પર કંપની કારોબાર કરી રહી છે. આ સ્ટૉકમાં પહેલા ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીમાં નવા પ્રોડક્ટ લૉન્ચ કરવાની છે. આ શેરમાં 950-1005 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી હતી. આ સ્ટૉકમાં સારા લક્ષ્યની આશા પણ છે. બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટો સ્ટૉક જો હોય તો આ જ એક સ્ટૉક છે. આ સ્ટૉકમાં જો ભાવ 2000ની આસપાસ આવે તો પણ ખરીદીની સલાહ બની રહી છે. આ સ્ટૉકમાં 2150ના લક્ષ્ય સાથે રોકાણની સલાહ આપી રહ્યા છે.
Wealthfinvisorના જનક શાહની પસંદગીના શેર્સ -
આ કંપનીમાં 3500 કરોડ જેટલી માર્કેટ કેપ જોવા મળી રહી છે. આવનારા દોઢ વર્ષમાં 1800 કરોડ રૂપિયાની રેવેન્યૂ ઊભી કરી શકે છે. આ શેરમાં 575-600 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉક 1400 રૂપિયાથી ઘટીને 92 રૂપિયા પર આવ્યો છે. આતની તારીખમાં આ સ્ટૉક ખૂબ સસ્તો છે. આ સ્ટૉકની બુક વેલ્યૂ 384 રૂપિયા પર રહી છે. આ શેરમાં 300 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ કંપનીનું ટર્નઓવર 2000 કરોડ રૂપિયાથી વધીને 5000 કરોડ રૂપિયા થઈ શકે છે. આ કંપનીનું માર્જિન 25-26 ટકા પર રહ્યા છે. આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ શેરમાં 1200-1250 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.