માર્કેટમાં નવી ઉંચાઇ, પરિણામોની સીઝન, ડીઆઈઆઈએસ તરફથી ખરીદારી યથાવત્, બેજટ, ચૂંટણી, આ બધા ફેક્ટર્સ, ઈવેન્ટ વચ્ચે માર્કેટમાં ક્યાં રોકાણ કરવું અને કઇ બાબતોનું ધ્યાન રાખવુ, ક્યા સ્ટૉક્સમાં રોકાણ તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવશે , જણાવશે આપણા એક્સપર્ટ્સ અને આજે ટેક્સનિકલ્સ અને ફન્ડામેન્ટલ બન્ને વ્યૂ લેશું. આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, Multyfi.comના દર્શન રાઠોડ અને હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન પાસેથી.
હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈનનું કહેવું છે કે માર્કેટમાં બેન્કિંગ સ્ટૉકના પરિણામ આવી રહ્યા છે. તેમાં વધારો થઈ રહ્યો છે. નેટ ઈન્ટરેસ્ટમાં પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. બેન્કિંગ પરિણામને કારણે ઈન્ડિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટથી જે રિએક્શન આવ્યો છે ત્યારેથી રેટ કટ જોવા મળી શકે છે. તેની આશા ખૂબ ઓછી થતી જોવા મળી છે.
વર્ષ 2023થી કહ્યું છે કે યૂએસ મોંઘનારીના દર આટલા જલ્દી નીચે નહીં આવે. તે એક રેન્જમાં રહેશે અને ફેડ માટે મોટો કનફ્યુઝન રહેશે. હાલમાં ઈન્ડિયન માર્કેટના ફન્ડામેન્ટલ ખૂબ મજબૂતી લાગી રહ્યા છે. ઈન્ડિયન માર્કેટમાં લાંબા ગાળામાં રોકાણ કરી શકો છો. નિફ્ટીમાં ખરીદીની સલાહ નથી બની રહી.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ કંપની પાસે મોટો પ્રોજેક્ટ છે જે આપેલા સમય કતા પહેલા પૂરો થવાનો છે. આ શેરમાં 190 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ કંપનીના પરિણામ ખૂબ મજબૂત રહ્યા હતા. આ કંપનીના બધા સેગમેન્ટમાં સારા પરફોર્મ કરી છે. આ સ્ટૉકમાં ડિમાન્ટ વધી શકે છે. આ શેરમાં 500-505 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકના પરિણામમાં 30 ટકાનો વધારો થઈ શકે છે. આ કંપનીને મોટો ઑર્ડર મળી રહ્યા છે. આ શેરમાં 3700-3750 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં છેલ્લા 2 દિવસમાં 2500અંકનો ઘટાડો આવ્યો છે, તે ખૂબ મહત્વનું હતું, નીચલા લેવલ પર સપોર્ટ ઝોનમાં છે. બેન્ક નિફ્ટીમાં થોડું બાઉન્સ બેક જોવા મળ્યું છે. હાલમાં ફ્રેશ પોઝિશન નહીં લેવી જોઈએ. બેન્ક નિફ્ટીમાં નીચલા લેવલ પર 44900 ના લેવલ નીચેની તરફ બની રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 45600ના ક્રુશલ લેવલ છે તેના પાર કરે તો 44900ના લેવલ આવતા વાર નહીં લાગશે.
આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ વર્ષના બજેટમાં પણ રેલવે માટે મોટી જાહેરાતો થઈ શકે છે. આ શેરમાં 1090 રૂપિયાના લક્ષ્ય માટે 925 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉક એક મૂવમેન્ટમ રીતે ઉપયોગ કરી શકાય છે. આ સ્ટૉકમાં 2 મહિનામાં સારી તેજી જોવા મળી શકે છે. આ શેરમાં 565 રૂપિયાના લક્ષ્ય માટે 490 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ આ બજેટમાં હાઉસિંગ સ્કીમ અને રિઈન્શ્યોરેન્સમાં જાહેરાત કરી શકે છે. આ શેરમાં 375 રૂપિયાના લક્ષ્ય માટે 324 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Multyfi.comના દર્શન રાઠોડનું કહેવું છે કે નિફ્ટીમાં છેલ્લા 3 મહિનામાં 60-70 ટકાનો રિટર્ન આપ્યો છે. હાલમાં આપણે સારી બુલ રેલી જોવા મળી છે. હાલમાં નિફ્ટીમાં 22 ડે ની મૂવિંગ એવરેજ છે તેની નીચે ટ્રેડ કરી રહી છે. હાલમાં 21500 નું જે લેવલ છે તે થોડું ક્રુશલ લેવલ પર છે. આ લેવલ નીચે માર્કેટ બંધ થાય છે તો આવનારા દિવસોમાં નિફ્ટીમાં શૉર્ટની પોઝિશન બનાલી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી છે. આ સ્ટૉક બ્રેક આઉટ લેવલ સુધી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકે સારો પરફોર્મન્સ આપ્યો છે. આ શેરમાં 650 રૂપિયાના લક્ષ્ય માટે 380 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી છે. આ સ્ટૉકમાં વધી રીતે મૂવિંગ એવરેજ જોવા મળી છે. આ સ્ટૉકમાં તેજી વધી રહી છે. આ સ્ટૉકમાં ખરીદી વધી રહી છે. આ શેરમાં 380 રૂપિયાના લક્ષ્ય માટે 300 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી છે. આ સ્ટૉક બ્રેકઆઉટ આપીને પણ ઉપર સસ્ટેન કરી રહ્યો છે. આ શેરમાં 65-72 રૂપિયાના લક્ષ્ય માટે 42 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.