માર્કેટ ટ્રેન્ડ: US FEDના નિર્ણય બાદ ક્યાં છે રોકાણની તક, FEDએ દર યથાવત્ રાખતા બજારમાં તેજી | Moneycontrol Gujarati
Get App

માર્કેટ ટ્રેન્ડ: US FEDના નિર્ણય બાદ ક્યાં છે રોકાણની તક, FEDએ દર યથાવત્ રાખતા બજારમાં તેજી

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર, કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને સ્ટોક્સબોક્સના ડિરેક્ટર ઑફ રિસર્ચ, સ્વપ્નિલ શાહ પાસેથી.

અપડેટેડ 02:48:53 PM Dec 15, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    દરોમાં સતત ત્રીજી વાર કોઇ બદલાવ નહીં, આગળ RATE CUTની પણ શક્યતા, જેરોમ પોવેલની રોકાણકારોને SANTA GOODIES, આ બધા વચ્ચે કેવો છે MARKET TREND અને જે સેક્ટર્સ પર સૌથી વધુ અસર થઇ રહી છે અને આગળ જોવા મળશે એના ફંડામેન્ટલ્સ જાણીશું અને આપણા એક્સપર્ટ્સ આપણને જણાવશે આ સેકટર્સમાંથી એમની પસંદગી, જે તમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર, કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને સ્ટોક્સબોક્સના ડિરેક્ટર ઑફ રિસર્ચ, સ્વપ્નિલ શાહ પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરનું કહેવું છે કે યૂએસ ફેડના નિર્ણયમાં આમ નથી કહ્યું કે રેટ કટમાં 3-5 વખત આપા. હાલમાં મારા જૉબ ક્રિએશનના આંકડા અને ઈકોનૉમી માટે લાગે છે કે આગળના ભવિષ્યમાં મારે રેટ કટ કરવો હશો તો આખી મારી ઈકોનૉમીને મંદીમાં હોવાની જરૂર નથી. અત્યારે અમેરિકાની ઈકોનૉમી બૂમ પર જોવા મળી રહી છે.

    દકરેક આંકડા અમેરિકાની ઈકોનૉમીના આવી રહ્યા છે તે લગભગ આપણા ભારત દેશની ઈકોનૉમી જેવા જ છે. જો ક્યારે મંદીમો મોહોલ આવી જાય અને કોઈ પાસે ધંધો રોજગાર ન હોય, તો વ્યાજના દરોમાં ઘટાડો કરી લોકોને પ્રોત્સાહિત કરે છે. તેના પર કહ્યું કે મંદીની રાહ નથી જોવી માર્ચ-એપ્રિલ કે અન્ય મહિનામાં રેટ કટ કરવાનું શરૂ કરશે.


    બેન્કિંગ સેક્ટર પર ચર્ચા

    છેલ્લા બે ક્વાર્ટરના પરિણામ જોઈએ તો હવે બેન્કની સ્થિતિ ખાસી સદર છે. હાલમાં બેન્કિંગ સેક્ટરની નીવ કમ્ફર્ટ લેવલ પર છે. બેન્કિંગ સેક્ટરમાં હજી ઘણો સ્કોપ બાકી છે.

    માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરની પસંદગીના શેર્સ -

    HDFC Bank -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં સારો ડિપોઝિટ જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં ઘણી બધી સુવિધા પણ મળી રહી છે. આ સ્ટૉકનો હાલનો ભાવ 1650 પર રહ્યો છે. આ શેરમાં 1800-1850 રૂપિયાના લક્ષ્ય માટે 1675 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Cholamandalam Investment and Fin -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકની કિમત 1242 પર રહ્યો છે. આ કંપનીનો ભાવ 658 થી વધીને ડબલ થઈ ગયો છે. આ કંપનીની ફેસ વેલ્યૂ 2 રૂપિયની છે. આ શેરમાં 1325-1375 રૂપિયાના લક્ષ્ય માટે 1150 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Coforge -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકામની સારી તક બની રહી છે. આગળ આ સ્ટૉકમાં સારો રિટર્નની આશા છે. આ શેરમાં 6700 રૂપિયાના લક્ષ્ય માટે 6300 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    સ્ટોક્સબોક્સના ડિરેક્ટર ઑફ રિસર્ચ, સ્વપ્નિલ શાહનું કહેવું છે કે આ નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવીટી જોવા મળી રહી છે. હાલમાં માર્કેટ પોઝિટીવ રીએક્ટ કરી રહ્યું છે. પરંતુ આ ફેક્ટર પ્રાઈઝનું થઈ ગયું છે. થોડા સમય બાદ ફરી યૂએસમાં બુકિંગ શરૂ થવું જોઈએ.

    સ્ટોક્સબોક્સના ડિરેક્ટર ઑફ રિસર્ચ, સ્વપ્નિલ શાહની પસંદગીના શેર્સ -

    Karur Vysya Bank -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં આગળ સારી તેજીની શક્યતા વધારે લાગી રહી છે. આ સ્ટૉકમાં 6-9 મહિનામાં 20 ટકાની ઉપર લક્ષ્યાંકનો અનુમાન છે.

    L&T Finance holding -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં ઘણો બધા ફેરફાર કરવામાં આવશે. આ કંપનીની લોન બુકમાં અલગ અલગ કેટેગરીમાં બદલશે. આ કંપનીમાં 12-18 મહિનામાં તમને ઘણા ફેરફાર જોવા મળશે. આ સ્ટૉકમાં 200ના લક્ષ્યાંક સાથે રોકાણની તક બની રહી છે.

    Coforge -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકામની સારી તક બની રહી છે. આગળ આ સ્ટૉકમાં સારો રિટર્નની આશા છે. આ સ્ટૉકમાં નીચલા લેવલ પર ખરીદીની તક છે.

    કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલાનું કહેવું છે કે માર્કેટના અનુમાન પ્રમાણે મોદી સરકાર ફરી આવી રહી છે. અમે માર્કેટ પ્રાઈઝમાં ડિસ્કાઉન્ટ કરી રહી છે. ફેડના નિર્ણયમાં કહ્યું કે ઈન્ટરેસ્ટ રેટ કટ થવાના છે. તેમાં અનુમાન છે કે હવે તેમાં ત્રણ વખત 75 ટકા જેટલું રેટ કટ કરી શકે છે. તેમાં માર્કેટ ખૂબ જ પોઝિટિવ લીધું હતું. યૂએસમાં 10 વર્ષની યીલ્ડ હતી તે હાલમાં 5 પર પહોંચી ગઈ હતી. અને હવે તે 4 પર આવી ગઈ છે. તો ફરી ખૂબ જ પોઝિટિવ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 15, 2023 2:48 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.