બજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે: સુનિલ સુબ્રમણ્યમ | Moneycontrol Gujarati
Get App

બજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે: સુનિલ સુબ્રમણ્યમ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO સુનિલ સુબ્રમણ્યમ પાસેથી.

અપડેટેડ 03:43:43 PM Dec 19, 2023 પર
Story continues below Advertisement

સુંદરમ મ્યુચ્યુઅલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, સુનિલ સુબ્રમણ્યમનું કહેવું છે કે 2024માં ફેડ વ્યાજ દર ઘટાડવાની વાત કરી રહ્યું છે. ભારતને ક્રૂડની ચિંતા એટલી હવે નથી સતાવી રહી છે.

ZEE-SONY MERGER: મર્જર ડેડલાઈન આગળ વધવાને લઈને સોનીની સહમતિ નથી

સુનિલ સુબ્રમણ્યમના મતે 2024ના પહેલા છ માસિકમાં ક્રૂડના ભાવ ઘટશે. હાલની સ્થિતિ ભારત માટે ઘણી સારી છે. ચૂંટણી પહેલા બજાર નવી સપાટી બનાવી શકે છે. બજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે.


COVID-19: કર્ણાટકમાં વૃદ્ધો માટે માસ્ક પહેરવું ફરજિયાત, કોરોનાના વધતા કેસ વચ્ચે એડવાઈઝરી જાહેર

સુનિલ સુબ્રમણ્યમના મુજબ મિડ અને સ્મોલેકપના વેલ્યુએશન ઘણાં ઊંચા છે. આવનારા બે સપ્તાહમાં થોડી નફાવસૂલી જોવા મળી શકે છે. કન્ઝમ્પશનમાં રોકાણ કરવાની સલાહ છે. નીચલા સ્તરનું કન્ઝમ્પશન નથી વધ્યું એટલે ત્યાં તેજી આવી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 19, 2023 3:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.