Today's Broker's Top Picks: મેડપ્લસ, કંસાઈ નેરોલેક, ડૉ.રેડ્ડીઝ, મેક્સ હેલ્થ, વિપ્રો છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: મેડપ્લસ, કંસાઈ નેરોલેક, ડૉ.રેડ્ડીઝ, મેક્સ હેલ્થ, વિપ્રો છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 10:30:57 AM Dec 11, 2023 પર
Story continues below Advertisement
મૉર્ગન સ્ટેનલીએ કંસાઈ નેરોલેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિયલ એસ્ટેટ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ રિયલ એસ્ટેટ પર DLF માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમના પર લક્ષ્યાંક 549 રૂપિયા પ્રતિશેરથી વધારી 770 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 524 રૂપિયા પ્રતિશેરથી વધારી 1300 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મેક્રોટેક માટે ઈક્વલ-વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 572 રૂપિયા પ્રતિશેરથી વધારી 960 રૂપિયા પ્રતિશેરથી નક્કી કર્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ માટે ઈક્વલ-વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1354 રૂપિયા પ્રતિશેરથી વધારી 2050 રૂપિયા પ્રતિશેરથી નક્કી કર્યા છે. ઓબેરોય રિયલ્ટી માટે રેટિંગ ડાઉનગ્રેડથી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 885 રૂપિયા પ્રતિશેરથી વધારી 1180 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.


સ્ટીલ (2024 આઉટલુક) પર મૉર્ગન સ્ટીલ

મૉર્ગન સ્ટીલએ સ્ટીલ (2024 આઉટલુક પર 2023માં અન્ડરપરફોર્મ રહ્યું છે. મેક્રો આઉટલુક ગ્લોબલ સંકેતો ખરાબ રહેવાથી 2024માં અન્ડરપરફોર્મ યથાવત્ રહી શકે છે. સ્થાનિક સપ્લાઈ અને માગ ઘટાવાના સંકેતો છે. વેલ્યુશન Unattractive લાગી રહ્યા છે.

મેટલ સેક્ટર પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ મેટલ સેક્ટર પર ટાટા સ્ટીલ માટે ઈક્વલ-વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 120 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. SAIL માટે ઈક્વલ-વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 85 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. JSPL માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 525 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. JSW સ્ટીલ માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 620 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

મેડપ્લસ પર નોમુરા

નોમુરાએ મેડપ્લસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 974 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

કંસાઈ નેરોલેક પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ કંસાઈ નેરોલેક પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

કંસાઈ નેરોલેક પર મેક્વાયરી

મેક્વાયરીએ કંસાઈ નેરોલેક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 345 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડૉ.રેડ્ડીઝ પર એન્ટિક

એન્ટિકે ડૉ.રેડ્ડીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4766 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. US FDA પાસેથી FTO-03 માટે 10 અવલોકનો મળ્યા. કંપનીએ 19-27 ઓક્ટોબરે તપાસ હાથ ધરાઈ હતી.

મેક્સ હેલ્થ પર મેક્વાયરી

મેક્વાયરીએ મેક્સ હેલ્થ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 465 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

કોફોર્જ પર જેફરિઝ

જેફરિઝે કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6580 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેનેજમેન્ટની ગાઈડન્સ 13-16% વચ્ચે રહેવાની અપેક્ષા છે. 3-4 વર્ષમાં 150-300 bps વધવાની અપેક્ષા છે.

વિપ્રો પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ વિપ્રો પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 370 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Dec 11, 2023 10:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.