કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયાનું કહેવું છે કે આજે માર્કેટમાં ડાઓ 400 અંક અને નેસ્ડેક 250 અંક રહ્યો છે. આપણા માર્કેટમાં ગેપ અપ મોટું હોય શકે છે. પરંતુ હાલમાં આ રિકવરી જોવા મળી રહી છે. આ તેજી નથી. જે નિફ્ટીમાં 22,100ની ઉપરથી 21,300 લેવલ જે 800 અંક ઘટ્યા છે.
હેમેન કાપડિયાના મતે જો આ 800 અંકની રિકવરી જોઈએ તો બાઉન્સ બેક છે. જો નિફ્ટી 21750ની ઉપર બંધ આવે છે તો આ પુલ બેક નથી. બેન્ક નિફ્ટી પણ એચડીએફસીના હિસાબથી પ્રેશરમાં આવતી જોવા મળી રહી છે. આજે આઈસીઆઈસીઆઈ અને કોટક બેન્કના પરિણામ જાહેર થવાના છે.
કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયાની પસંદગીના Buy કૉલ
Bandhan Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - 10 રૂપિયા, સ્ટૉપલોસ- 5 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.