નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે આજે માર્કેટમાં ગેપઅપ ઓપન થતા જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં આપણે 20700-20800ની રેન્જમાં ઘટાડો જોવા મળી શકે છે. ગઈ કાલે સેકેન્ડ હાફમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ મિડકેપ અને સ્મોલકેપમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.
અમિત ભૂપતાનીના મતે આજે લાર્જકેપથી મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીનું મૂવમેન્ટર્મ જોવા મળી રહ્યું છે. હાલમાં 21000ના કૉલ રાઈટર્સના પેઝિશન પર જોવા મળ્યું છે. જો આજના દિવસમાં નિફ્ટી સ્પોટ 21000 પર ક્લોઝિંગ અને નિફ્ટી ફ્યૂચર 21200 ઉપર ક્લોઝિંગ આપી શકે છે. તો માર્કેટને કનફોર્મેશન મળી શકે છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ
Gail India: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 150-152 રૂપિયા, સ્ટૉપલોસ- 140 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.