બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
કંપનીએ સંરક્ષણ મંત્રાલય સાથે 488.25 કરોડ રૂપિયાના કરાર કર્યા છે. ભારતીય નૌકાદળના જહાજના સમારકામ માટે કરાર કર્યા છે.
સંરક્ષણ મંત્રાલયે કંપની સાથે 1,615 કરોડ રૂપિયાના કરાર કર્યા છે. સરકાર કંપની પાસેથી 6 પેટ્રોલ વેસલ્સ ખરીદશે. કોસ્ટગાર્ડ માટે સરકાર 6 પેટ્રોલ વેસલ્સ ખરીદશે.
કંપની જાન્યુઆરી 2024માં ભારતમાં Enhertu લોન્ચ કરશે. Trastuzumab deruxtecan (Enhertu) એ બ્રેસ્ટ કેન્સરની દવા છે.
Irillicના અધિગ્રહણની સમય મર્યાદામાં વધારો થયો છે. ડિસેમ્બરથી સમય મર્યાદા વધીને ફેબ્રુઆરી અંત સુધી પહોંચી છે. હાલની ક્લોઝિંગ સ્થિતિને કારણે સમય મર્યાદા સહમતીથી વધારી છે. ઓક્ટોબર 2023માં 73.05 ટકા હિસ્સાનું અધિગ્રહણ કર્યું હતું.
લેસ ધેન કન્ટેનર લોજ વોલ્યુમ વર્ષ દર વર્ષના આધાર પર 0.35 ટકા ઘટ્યા છે. વૈશ્વિક વેપાર માટે સ્થિતિ નાજુક હોવાથી માગ ઓછી છે. અમેરિકા, લેટિન અમેરિકા, યુરોપમાં ઘટાડો જોવા મળ્યો છે. ચીન અને ભારતને કારણે એશિયા પેસિફિકમાં સુધારો થયો છે.
કંપનીને રેલવે મંત્રાલય પાસેથી 1374 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. કુલ 3,400 બોક્સન્સ વેગનના ઉત્પાદન અને સપ્લાયનો ઓર્ડર મળ્યો છે.
Sony મર્જરની તારીખ વધારવા અંગે વાતચીત માટે તૈયાર થયું છે. Sony સાથે આંતરીક સ્તરે વાતચીત કરવા પર મંજૂરી મળી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.