બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Zomato -
પુણે જીએસટી વિભાગ દ્વારા ઝોમેટોને કારણ દર્શક નોટિસ મળી છે. 401 કરોડ રૂપિયાના ટેક્સની ડિમાન્ડ માટે કારણ દર્શક નોટિસ છે. ડિલિવરી પાર્ટનર માટે ભેગી કરેલી રકમ પર જીએસટીની માગણી છે. ડિલિવરી ચાર્જીસ પર જીએસટી આપવા અમે બાધ્ય નથી. અમે આ રકમ ડિલિવરી પાર્ટનરની જગ્યાએ લઈએ છીએ.
લિક્વિડ એમોનિયામાં પાઈપલાઈનનું લીકેજ બંધ થયું છે. પાઈપલાઈન ડેમેજની જગ્યા અને સીમાની ઓળખના આદેશ છે. એમોનિયા ટ્રાન્સફર ફરી શરૂ કરતા પહેલા ડેમેજને સુધારવા માટે આદેશ છે. એન્નોર માઇનોર પોર્ટની ડિલિવરી પાઇપલાઇનમાં એમોનિયામાં લીકેજ થયું હતું. એન્નોર માઇનોર પોર્ટની ડિલિવરી પાઇપલાઇનમાં અસામાન્યતા જોવા મળી રહી છે. પોર્ટની કામગીરી સુધારણા સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ છે. દરિયાની અંદરની પાઇપલાઇન માંથી લિક્વિડ એમોનિયા લીક થયો છે.
બિકાનેર, નીમરાન ટ્રાન્સમિશન લિમિટેડનું અધિગ્રહણ કર્યું છે. બન્ને કંપનીઓનું 18.6 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું છે. 163 ખરોડ રૂપિયાના ટર્નઓવરની ટ્રાન્સમિશન સર્વિસ આપશે. પાવર મિનિસ્ટ્રી પાસેથી અધિગ્રહણ માટે મંજૂરી મળી છે.
મ્યુચ્યુઅલ ફંડ સબ્સિડરી કેનેરા રોબેકો AMCના IPOને મંજૂરી છે. બોર્ડે સબ્સિડરીના IPOની પ્રક્રિયા શરુ કરવા મંજૂરી મળી છે.
કંપનીએ GOPALPUR PORTS સાથે કરાર કર્યો છે. ઓડિશામાં LNG ટર્મિનલ તૈયાર કરવા માટે કરાર કર્યો છે.
પેનિન્સુલા લેન્ડના શેર અને કન્વર્ટિબલ ડિબેન્ચરની ફાળવણી પૂરી કરી છે. કંપનીની 27 ડિસેમ્બરે ડિબેન્ચરની ફાળવણી પૂરી થઈ હતી.
એક દિવસની આવકના અગાઉના રેકોર્ડ 24-25 ડિસેમ્બરે તૂટ્યા છે. 23થી 25 ડિસેમ્બરની રજાઓમાં 2.28 કરોડ રૂપિયાની આવક થઈ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.