બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
વિનિવેશની વાતો હાલ ગેરમાર્ગે દોરનારી છે. કેપેક્સ માટે બે વર્ષ સુધી નવી મૂડીની જરૂર નથી. નિકાસ માટે વિદેશી કંપનીઓ સાથે JV કરવા પર વિચાર છે. બહારના દેશોમાં શિપયાર્ડ સ્થાપવા JV કરીશું.
M&M -
કંપની અને Mahindra Sustenનો હિસ્સો SEITમાં અનુક્રમે 10.5 ટકા અને 15 ટકા સુધી ઘટશે. SEITમાં હિસ્સામાં ઘટાડો તેના પ્રાથમિક મુદ્દા અને OFSને કારણે થશે. SEITમાં M&M હાલમાં 15.7 ટકા અને Mahindra Susten 73.9 ટકા હિસ્સો ધરાવે છે.
વર્ષ દર વર્ષના આધાર પર કુલ કન્ઝમ્પશન 24 ટકાથી વધી 3287 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોસ રિટેલ કલેક્શન 30 ટકાથી વધી 700 કરોડ રૂપિયા રહી છે. લાઈક ટૂ લાઈકને આધાર પર કન્ઝમ્પશન 4 ટકા વધ્યું છે.
CESC -
UPERCએ સબ્સિડરી સાથે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યા છે. UPERC એટલે કે Uttar Pradesh Electricity Regulatory Commission છે. 5 વર્ષ સુધી દર વર્ષે 95 MW RTC પાવર ખરીદવા કરાર કર્યા છે.
Polycab -
મુંબઈમાં વાયર બનાવતી કંપનીમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પુરાવાઓથી ટેક્સચોરીની મોડસ ઓપરેન્ડી ઉજાગર થઈ છે. કંપનીએ 1000 કરોડ રૂપિયાના વેચાણની નોંધ કરી ન હતી. ફ્લેગશીપ કંપનીની જગ્યાએ ડિસ્ટ્રિબ્યુટરે 400 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. 100 કરોડ રૂપિયાના અવાસ્તવિક ખર્ચ પણ મળી આવ્યો હતો.
TCL ઈન્ટરમીડિએટ્સ દહેજમાં ગ્રીન ફિલ્ડ પ્લાન્ટ ખાતે કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે. TCL ઈન્ટરમીડિએટ્સએ થિરુમલાઇની સબ્સિડરી કંપની છે.
Atul ltd -
કંપનીની સબ્સિડરીએ પાવર પ્લાન્ટમાં કામકાજ શરુ કર્યુ છે. 300 ટન પ્રિત દિવસ ક્ષમતા સાથે 50MW નાં પાવર પ્લાન્ટમાં કામકાજ શરૂ કર્યું છે.
Nuvama -
કંપનીની સબ્સિડરી નુવામાં એસેટ મેનેજમેન્ટ JV દ્વારા ફંડ એકત્ર કરશે. કંપની 3000 કરોડ રૂપિયા સુધી કમર્શિયલ રિયલ એસ્ટેટ ફંડ એકત્ર કરશે.
Kamineni સ્ટીલ અસેટ્સનું અધિગ્રહણ કંપની કરશે. IBC હેઠળ 3.5 Lk ટન બીલેટ ક્ષમતા કંપની ખરીદશે. 7 એપ્રિલ પહેલા 450 કરોડ રૂપિયા રોકડ કંપની ચૂકવશે.
15 જાન્યુઆરીએ બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં NCD દ્વારા ફંડ એકત્ર કરવા નિર્ણય લેવાશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.