બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
એક્સિસ બેન્કમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. BC એશિયા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટેગ્રલ ઈન્વેસ્ટમેન્ટ હિસ્સો વેચી શકે છે. 3.34 કરોડ શેર્સની મોટી બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 1,109 રૂપિયા પ્રતિશેર શક્ય છે. હાલના ભાવથી 1.95% ડિસ્કાઉન્ટમાં સોદો થઈ શકે છે. ડીલમાં 90 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.
ઈન્ડિયન બેન્કે QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ 414.44 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બેન્કની QIP દ્વારા 4000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. QIP માટેનો બેસ સાઈઝ 2250 કરોડ રૂપિયા છે. ગ્રીન શૂ ઓપ્શન 1500 કરોડ રૂપિયા છે.
Chyrscap BEIGEએ બ્લૉક ડીલ દ્વારા 1.44 કરોડ શેર્સ વેચ્યા છે. 1,832.43 રૂપિયા પ્રતિશેરર્ના ભાવ પર શેર્સ વેચ્યા છે. કોટક MF એ 20 લાખ શેર્સ બ્લૉક ડીલ દ્વારા ખરીદ્યા છે. 1,832.30 રૂપિયા પ્રતિશેરના ભાવ પર શેર્સ ખરીદ્યા છે.
સરકારે ટર્કિશ એરલાઇન્સ B777 એરક્રાફ્ટ માટે લીઝ વધારી છે. 6 મહિના માટે સમયમર્યાદા વધારી છે. જાન્યુઆરી 2023થી એરલાઇન્સ B777 એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે કંપની.
TGA AUSTRALIA પાસેથી બેંગલુરૂ યુનિટ VIને મંજૂરી મળી. ઓરલ માઉથ ડિસોલ્વિંગ ફિલ્મ્સના મેન્યુફેક્ચરિંગ માટે મંજૂરી મળી. કંપની યુનિટમાં લેબલીંગ, પેકેજીંગ અને ટેસ્ટીંગ પણ કરશે.
લૉરસ સિન્થેસિસના વિશાખાપટ્ટનમ યુનિટને ઝટકો. US FDA પાસેથી અંકપલ્લી મેન્યુફેક્ચરિંગ યુનિટને 5 અવલોકનો મળ્યા. લૉરસ લેબની સબ્સિડરી કંપની લૉરસ સિન્થેસિસ છે. 4-12 ડિસેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.
કંપનીએ રેપોઝ એનર્જીના સહયોગથી DATUM લોન્ચ કર્યું. DATUM એ ડીઝલ એપ્લિકેશન્સ માટે ઈનોવેટીવ ફ્યુલ મેનેજમેન્ટ સિસ્ટમ છે.
TP સૂર્યામાં 12.21% શેર્સનું 2.68 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરશે કંપની. ટાટા પાવર રિન્યુએબલ એનર્જીની સબ્સિડરી કંપની TP સૂર્યા છે.
વિપ્રો અને RSAએ ક્લાઉડ માઈગ્રેશન માટે મલ્ટી-ઈયર કરાર કર્યો.
15 ડિસેમ્બરે બેન્ક ઓફ બરોડાની બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.