Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:52:25 AM Dec 12, 2023 પર
Story continues below Advertisement
stock in news: ડીએલએફના ગ્રુપ સીએફઓ વિવેક આનંદે રાજીનામુ આપ્યુ. 29 ફેબ્રુઆરી 2024 સુધી કાર્યરત રહેશે. અશોક કુમાર ત્યાગી ગ્રુપ ફાઇનાન્સ, IT અને સેક્રેટરીયલ ફંક્શન સંભાળશે. હાલમાં અશોક કુમાર ત્યાગી કંપનીના MD છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Infosys

    ઈન્ફોસિસના સીએફઓ પદેથી નિલાંજન રૉયે રાજીનામું આપ્યું. 31 માર્ચ 2024 સુધી નિલાંજન રૉય પદ સંભાળશે. જયેશ સંઘરાજકા ઈન્ફોસિસના નવા સીએફઓ પદે નિયુક્ત થયા. જયેશ સંઘરાજકાની સીએફઓ પદે નિયુક્તી 1 એપ્રિલ 2024 થી લાગૂ થશે. જયેશ સંઘરાજકા 18 વર્ષથી ઈન્ફોસિસમાં કાર્યરત છે. કંપનીમાં ડેપ્યુટી વીપી અને ડેપ્યુટી સીએફઓ પદ પર કાર્યરત છે. સંઘરાજકા આ ક્ષેત્રમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.


    Mankind Pharma

    3 પ્રાઈવેટ રોકાણકાર કંપની બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. 5-6% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચી શકે છે. બ્લૉક ડીલનો બેસ સાઈઝ 3000-4000 કરોડ રૂપિયા શક્ય છે. હાલના ભાવથી 7% ડિસ્કાઉન્ટની બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલની ફ્લોર પ્રાઈસ 1785.65 રૂપિયા પ્રતિશેર નક્કી કરવામાં આવી છે. ગ્રીનશૂ ઓપ્શન મળી ડીલ સાઈઝ 5650 કરોડ રૂપિયા શક્ય છે.

    Relaxo Footwears

    રાજસ્થાનના ભીવાડીમાં 30 એકર જમીન પાર્સલ માટે સૌથી ઓછી બિડ ભરી. જમીન અધિગ્રહણ માટે કુલ વેલ્યુ 135 કરોડ રૂપિયા છે.

    DLF

    ડીએલએફના ગ્રુપ સીએફઓ વિવેક આનંદે રાજીનામુ આપ્યુ. 29 ફેબ્રુઆરી 2024 સુધી કાર્યરત રહેશે. અશોક કુમાર ત્યાગી ગ્રુપ ફાઇનાન્સ, IT અને સેક્રેટરીયલ ફંક્શન સંભાળશે. હાલમાં અશોક કુમાર ત્યાગી કંપનીના MD છે.

    Dixon Tech

    PADGET ઇલેક્ટ્રોનિક્સને PLI 2.0 સ્કીમ હેઠળ LENOVO પાસેથી કોન્ટ્રેક્ટ મળ્યો. LENOVO પાસેથી IT હાર્ડવેર પ્રોડક્ટસ મેન્યુફેક્ચરિંગનો કોન્ટ્રેક્ટ મળ્યો. PADGET ઇલેક્ટ્રોનિક્સ ડિક્સન ટેકની સબ્સિડરી કંપની છે. LENOVO માટે લેપટોપ્સ અને નોટબુક્સ જેવા IT હાર્ડવેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે કંપની.

    COAL india

    2029-30 સુધીમાં કોલનું વાર્ષિક આઉટપુટ 1.5 બિલિયન ટનનો લક્ષ્ય છે. 2029-30 સુધીમાં ઉત્પાદન 1.2 બિલિયન ટનનો લક્ષ્ય છે.

    Sun Pharma

    કંપનીએ ટેરો ફાર્માના તમામ શેર્સ ખરીદવા વાતચીત શરુ કરી. કંપનીએ $43/Sh ની નવી ઓફર કરી છે. અગાઉ કંપનીએ $38/Sh ઓફર કરી હતી.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    REC

    કંપનીએ જર્મનીની KfW ડેવલપમેન્ટ બેન્ક સાથે કરાર કર્યો. કુલ 20 કરોડ યૂરોના લોન માટે એગ્રીમેન્ટ કર્યા.

    RVNL

    URCએ 543 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે. RVNLના URC સાથે JV છે. મધ્યપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે.

    Jtekt India

    કંપનીની JTEKT બ્રાઝિલ પાસેથી 182.7 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    BLS INTERNATIONAL

    કેનેડામાં આઉટસોર્સિંગ કાઉન્સિલર, પાસપોર્ટ અને વિઝા સર્વિસ માટે ઓર્ડર મળ્યો.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 12, 2023 9:52 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.