Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:56:29 AM Dec 15, 2023 પર
Story continues below Advertisement
stock in news: ટેક્સમેકો રેલને રેલવે મંત્રાલય તરફથી 1,374.41 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    PVR INOX

    PVR આઈનોક્સમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. Plenty PE Fund અને Multiples PE ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. 2.3% હિસ્સો વેચી શકે PVR આઈનોક્સમાં છે. PE Fund 23 લાખ શેર્સ બ્લૉક ડીલ દ્વારા વેચી શકે છે. 1750-1770 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. કોટક સિક્યોરિટીઝ ડીલ માટે બ્રોકર રહી શકે છે.


    KFIN TECH

    KFIN TECHમાં 830 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. ગ્રીન શૂ ઓપ્શન મળીને 10% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 490 રૂપિયા પ્રતિશેર છે. હાલના પ્રાઈસથી 7.9% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. જનરલ એટલાન્ટિકનો કંપનીમાં હાલ 48.18% હિસ્સો છે. IIFL બ્લૉક ડીલ માટે બ્રોકર શક્ય છે.

    M&M Financial

    કંપનીને બોર્ડ પાસેથી ઇન્શ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશ માટે મંજૂરી મળી. કંપનીનો લાઈફ, હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશ છે. RBI અને અન્ય રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી નો-ઓબ્જેક્શન મળ્યું. IRDAI પાસેથી મંજૂરી બાકી છે.

    Hero Motocorp

    એથર એનર્જીમાં 140 કરોડ રૂપિયામાં કંપની અધિગ્રહણ કરશે. અધિગ્રહણ બાદ કંપનીમાં હિસ્સો 36.6%થી વધીને 39.7% થશે. 31 જાન્યુઆરી 2024 સુધીમાં અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ કરશે.

    Texmaco Rail

    ટેક્સમેકો રેલને રેલવે મંત્રાલય તરફથી 1,374.41 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    Panacea Biotec

    કંપનીએ ભારતમાં "EasyFourPol" વેક્સિન લોન્ચ કરી. EasyFourPol લીક્વીડ wP-IPV આધારિત પેન્ટાવેલેન્ટ વેક્સિન છે. આ વેક્સિન બાળકોને પાંચ જીવલેણ રોગો સામે રક્ષણ આપશે. ડિપ્થેરિયા, ટિટનસ, પેર્ટ્યુસિસ, પોલિયો અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા -B સામે રક્ષણ છે. જર્મનીમાં કંપનીને Valganciclovir (વાલ્ગેન્સીક્લોવીર) પાવડરનુ રજીસ્ટ્રેશન મળ્યું. Valganciclovir પાવડરની ઓરલ સોલ્યુશન્સમાં મુખ્ય ભુમિકા છે.

    BHEL

    કંપનીએ CMTI સાથે કરાર કર્યો. CMTI એટલે કે Central Manufacturing Technology Institute. હાઇડ્રોજન વેલ્યુ ચેઇન અને IIoT સોલ્યુસન્સ ક્ષેત્રનાં ડેવલપમેન્ટ માટે કરાર કર્યો.

    Sterling & Wilson Renewable

    કંપનીને જિન્કો સોલાર તરફથી સેટલમેન્ટ રકમ મળી. અંદાજીત $30.54 m (254.20 કરોડ રૂપિયા) ની સેટલમેન્ટ રકમ મળી.

    Mazagon Dock

    કંપનીએ 'સૌરશક્તિ' બોટ લોન્ચ કરી. કોચી ખાતે ભારતની સૌથી ઝડપી સોલર-ઈલેક્ટ્રિક બોટ લોન્ચ કરી.

    Satin Creditcare

    સૅટીન ક્રેડિટકેરે QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ 242.81 રૂપિયા પ્રતિશેર છે.

    Genus Power

    જીનિયસ પાવરને રૂપિયા1,026.31 કરોડનો ઓર્ડર મળ્યો.

    Vedanta

    19 ડિસેમ્બરે કંપનીની બોર્ડ બેઠક યોજાશે. પ્રાઈવેટ પ્લેસમેન્ટના આધારે NCDs ઈશ્યુ કરવા પર વિચાર કરશે.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 15, 2023 10:56 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.