બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ટાટા મોટર્સે ગાડીઓના પ્રાઈસ વધાર્યા. કંપનીએ કમર્શિયલ વ્હીક્લના ભાવ 3% વધાર્યા. નવા પ્રાઈસ 1 જાન્યુઆરી 2024 થી લાગૂ થશે.
અમદાવાદમાં 296 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે. CMA પાસેથી સાયન્સ ગેલેરીના કોન્ટ્રેક્ટ અને મેઇન્ટેનન્સનો ઓર્ડર મળ્યો. નાણાકીય વર્ષ 23-24 માટે કુલ 1063.86 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી હતી. નાણાકીય વર્ષ 23-24 માટે કુલ કંપનીને 1060.30 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા.
કંપનીના ગોવા એરપોર્ટ પર UDF ચાર્જિસ વધાર્યા. UDF ચાર્જેસ વધારવા AERA પાસેથી મંજૂરી મળી. સ્થાનિક પ્રવાસિઓ માટે UDF 450 રૂપિયાથી 820 રૂપિયા વધારી છે. આંતરરાષ્ટ્રિય પ્રવાસિઓ માટે UDF 1100 રૂપિયાથી 1120 રૂપિયા વધારી છે. UDF એટલે કે User Development Fee અને AERA અને Airports Economic Regulatory Authority. 1 જાન્યુઆરી 31 માર્ચ 2028 સુધી થશે UDFના ભાવમાં વધારો છે. GQGએ કંપનીમાં 1,672 કરોડ રૂપિયાના શેર્સ ખરીદ્યા. GQG પાર્ટનર્સે કંપનીમાં 4.7% હિસ્સો ખરીદ્યો હતો. GQG પાર્ટનર્સે 1,672 કરોડ રૂપિયામાં 9.26 કરોડ શેર ખરીદ્યા. 4% ડિસ્કાઉન્ટ પર 59.09 રૂપિયા પ્રતિશેરના ભાવ પર ખરીદ્યા છે.
કંપનીની સબ્સિડરીએ Vigabatrin (વિગાબેટ્રીન) દવા રિકોલ કરી. સીલ એન્ટીગ્રિટી ઈશ્યુને કારણે દવા રિકોલ કરી. પાઉચમાંથી પાવડર લિકેજ દવાના ઈશ્યુ સામે આવ્યા છે. એપીલેપ્સીની સારવાર માટે દવાનો ઉપયોગ કર્યો છે.
ONGC પાસેથી 1145 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. પાઈપલાઈન પ્રોજેક્ટના પાર્ટ રિપ્લેસમેન્ટ માટે ઓર્ડર મળ્યો. સુબેસા પાઈપલાઈન પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે.
કંપનીને IRCTC તરફથી 25 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
SC એ કંપની સામે SEBI ની અપીલને ફગાવી. SC એ 65 લાખ રૂપિયાથી વધુ દંડની અપીલને ફગાવી.
કંપનીએ ઉત્તર પ્રદેશમાં લગભગ 86 એકરની જમીન 24 કરોડ રૂપિયામાં ખરીદી કરી.
રિટેલ લેન્ડિંગ માટે કંપનીની નવી સર્વિસ શરૂ કરી. PM-KUSUM, રૂફ્ટોપ સોલર અને અન્ય B2C સેગમેન્ટ્સને લોન આપશે.
Tata Group
આસામના CM હિમન્તા બિસ્વા સરમાએ ટ્વિટ કરી જણાવ્યુ. ટ્વિટમાં તેમને ટાટા ગ્રુપના નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ વિશે લખ્યુ. ટાટા ગ્રુપે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા અરજી કરી. ટાટા ગ્રુપ સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ પર 4,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે.
બોર્ડે 40 કરોડમાં 2 લીઝ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી. નેધરલેન્ડની કંપની DHL એવિએશન પાસેથી એરક્રાફ્ટ ખરીદશે. બ્લુ ડાર્ટ એવિએશન દ્વારા વિમાન ખરીદશે. બ્લુ ડાર્ટ એવિએશન એ બ્લુ ડાર્ટની સબ્સિડરી કંપની છે.
ટોરેન્ટ પાવર, ઓટોમોટિવ અને TSU3PL એ SSSA કરાર કર્યો. TSU3PL માંથી જનરેટ થયેલ ઇલેક્ટ્રિસિટી માટે કરાર કર્યો. TSU3PL સાથે વધારાના 4 MW સોલાર પાવર માટે કરાર કર્યો.
આયર્ન ઓર માઇનિંગ ક્ષમતા વધારી વાર્ષિક 5.5 કરોડ ટન કરવા મંજૂરી મળી. કંપની ગઢચિરોલીમાં 30 લાખ ટનનો એન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ પણ શરૂ કરશે. ગઢચિરોલીમાં 4.5 કરોડ ટનના BHQ બેનિફિશિયેશન પ્લાન્ટ પણ શરૂ કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.