બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
નવી ડીલ QoQ 28% ઘટીને $8.1 બિલિયન પર રહી. નોર્થ અમેરિકામાં દબાણ જોવા મળ્યું. BFSI, કમ્યુનિકેશન અને હાઈટેકમાં દબાણ જોવા મળ્યું. BFSI સેગમેન્ટમાં 3%નો ઘટાડો આવ્યો.
CC ગ્રોથ 1.5-2%ના ઘટાડાના અનુમાન સામે 1% ઘટ્યો. FY24 આવક ગાઈડન્સ 1-2.5%થી નાનુ કરી 1.5-2% કર્યું. FY24 માર્જિન ગાઈડન્સ 20-22% પર રહ્યું. નવી ડીલ $7.7 બિલિયનથી ઘટીને $3.2 બિલિયન રહી. નવી ડીલ ચાર ત્રિમાસિકના $3.8 બિલિયનની સરેરાશ મુજબ છે.
નાયકામાં આજે Lexdale International બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. 2.62 કરોડ શેર્સમાં આજે બ્લોક ડીલ શક્ય છે. આખી બ્લોક ડીલ 490 કરોડ રૂપિયામાં થઈ શકે છે.
M&M સબ્સિડરી મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબિલમાં 630 કરોડ રૂપિયા રોકશે. રાઈટ્સ ઈશ્યુ દ્વારા 630 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. MEAL ફંડનો ઉપયોગ બિઝનેસ ઓપરેશન માટે કરશે.
મુંબઈ ઈન્કમ ટેક્સ ઓફીસ પાસેથી 3,528.75 કરોડ રૂપિયાની નોટિસ મળી. ઓર્ડર વિરુદ્ધ કંપની કમિશનર સમક્ષ અરજી કરશે.
અમે ફરી કહીએ છીએ કે IT વિભાગ પાસેથી કોઈ સંદેશો નથી મળ્યો. સ્મોલકેપ વર્લ્ડ ફંડે 8.5 લાખ શેર 3,955 રૂપિયા પ્રતિશેરના ભાવે વેચ્યા. આજે સ્ટોક F&Oના પ્રતિબંધિત લિસ્ટમાં છે.
ABS પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી મળી. રાજસ્થાન સરકાર પાસેથી રાજ્ય કક્ષાની મંજૂરી મળી. ABSના વિસ્તરણ માટે કંપનીએ મંજૂરી માગી હતી. ક્ષમતા વધારીને 2 લાખ TPA કરવાની યોજના છે.
સબ્સિડરીએ ગુજરાત સરકાર સાથે MoU સાઈન કર્યા. રાજ્યમાં 10,000 MW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે MoU થયા. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી ટાટા પાવરની સબ્સિડરી છે. આ યોજનામાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ શકે છે. 3000થી વધુ લોકોને રોજગાર મળી શકે છે. ગુજરાત સરકારનો 2030 સુધીમાં 50% ઉર્જા રિન્યુએબલથી પ્રાપ્ત કરવાનો છે.
કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી. સેન્ટ્રલ રેલવેના 716 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે કંપની L-1 જાહેર છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.