જ્યોતિ સીએનસીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર, પરાક્રમસિંહ જાડેજાનું કહેવું છે કે આ આઈપીઓ દ્વારા મેળવેલા નાણાંથી અમે દેવું ચુકવીશું. 475 કરોડ ડેટ રિપે કરીશું, તેમાં 0.25 ટકાથી ઓછો કરવાનો અમારો લક્ષ્ય છે. ઓડરબુકને પહોચીવળમાં માટે ઉપયોગ કરીશું. માર્જિન અને ટોપ લાઇનમાં ગ્રોથ જોઇ શકીશું. આવતાં પખવાળીયાં નબર્સ આવશે.
પરાક્રમસિંહ જાડેજાના મતે ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ જળવાયેલો રહેશે. એરોસ્પેસ, ડિફેન્સ અને ઈએમએસ અમારા ગ્રોથ ડ્રાઇવર હશે. સીએનસી મશીનની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરે છે. એરોસ્પેસ, મેડિકલ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. જેમ જેમ કેપિટલ યૂટિલાઈઝેશન આવશે. અમારા પ્લાન્ટની કેપિસિટી છે તે 4400 મશીનની છે. આપણા પ્લાન્ટનું કેઈ પણ એક્પાન્સન કરવા વગર 6000 મશીન સુધી લઈ જવાની યોજના છે.
પરાક્રમસિંહ જાડેજાનું કહેવું છે કે પહેલા ફેઝ 1 નું યુટિલાઈઝેશન લાવીશું. ત્યાર બાદ ફેઝ 2 માં 25-26ની અંદર છે તેમાં નવું વિસ્તરણ થશે. આવી રીતે 4 ફેઝ થશે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.