થાયરોકેરના એમડી અને સીઈઓ, રાહુલ ગુહાનું કહેવું છે કે કંપનીએ ગુજરાત અને આસામમાં ટીબી ટેસ્ટિંગ કરાર કર્યા છે. કંપનીએ 4.5 કરોડ રૂપિયાના બે કરાર કર્યા છે. કંપનીની તાન્ઝાનિયામાં પ્રવેશવાની પણ યોજના બની રહી છે. સપ્ટેમ્બરમાં કાસ્ટિફાર્મ લિમિટેડ સાથે કરાર કર્યા છે. ડાયગ્નોસ્ટિક, હેલ્થકેર સર્વિસ પૂરી પાડવા કરાર કર્યા છે.
રાહુલ ગુહાના મતે વર્ષ દર વર્ષના આધાર પર કંપનીમાં ફેન્ચાઈઝ આવક 72.1 કરોડ રૂપિયાથી 20 ટકા વધી 86.3 કરોડ રૂપિયા રહ્યા છે. હાલમાં 3.50 કરોડનું ફંડ પ્રમોટર લેવલ પર આવ્યો છે. અમારી કંપની કેશ લો કંપની છે. કંપનીનું કેશ ફ્લો ઘણો મજબૂત છે. કેપેક્સ એટલું વધારે નથી વર્કિંગ કેપિટલનો ઉપયોગ પણ ખૂબ ઓછું છે.
રાહુલ ગુહાના અનુસાર જેમાં એપીઆઈ ગ્રુપ માટે પણ ફાયદાકારક રહેશે. ક્વાર્ટર 3 તો તહેવારોના થકી ચેલેન્જિગ રહે છે. ઈન્ડસ્ટ્રીમાં પ્રાઈઝ સ્ટેબલ થતી જોવા મળી રહી છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.