બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક- દેવેન ચોક્સી | Moneycontrol Gujarati
Get App

બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક- દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

અપડેટેડ 01:51:07 PM Dec 11, 2023 પર
Story continues below Advertisement
દેવેન ચોક્સીનું કહેવુ છે કે આવનારા 5-6 મહિના માટે બજાર વાઇબ્રન્ટ જ રહેશે. બજારમાં બધા પરિબળો પોઝિટિવ હોય ત્યારે દિશા તેજી તરફી જ રહે.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે બજારમાં ઇક્વિટી ઇનફ્લો ઘણો રહ્યો. વિદેશી રોકાણકારો તરફથી પણ સારૂ રોકાણ આવી રહ્યું છે. આવનારા 5-6 મહિના માટે બજાર વાઇબ્રન્ટ જ રહેશે. બજારમાં બધા પરિબળો પોઝિટિવ હોય ત્યારે દિશા તેજી તરફી જ રહે.

Top Trading Ideas: નિફ્ટીમાં 21,000 ની આસપાસ મજબૂતીની વચ્ચે આવનાર 3-4 સપ્તાહ માટે આ 10 સ્ટૉક્સ પર લગાવો દાંવ

દેવેન ચોક્સીના મતે અમૂક કરેક્શન આવશે પરંતુ ઘટાડે રોકાણ કરવાની સલાહ આપી છે. બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી છે. કન્ઝમ્પ્શન સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે. સરકાર ઇન્ફ્રા પર કેટલું ફંડ રાખે છે તેના પર ખાસ નજર રહેશે.


Gold Rate: સોના-ચાંદીની ચમક ઘટી, આટલુ સસ્તું થયુ 10 ગ્રામ સોનું, ચેક કરો આજના રેટ

 

દેવેન ચોક્સીના મુજબ આ વખતે સરકાર ઇન્ફ્રા પરના ખર્ચમાં વધારો કરશે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક છે. ટેક્નોલોજી કંપનીમાં પણ રોકાણની સારી તક છે. ઑટો એન્સીલરીમાં પણ કન્ઝમ્પ્શન વધી રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 11, 2023 1:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.