મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડના ચેરમેન & હોલટાઇમ ડાયરેક્ટર, વિક્રમ જીત સિંહ છટવાલનું કહેવું છે કે અમારા કંપનીનું બિઝનેસ છે તે થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેશનનું છે, તે હેલ્થ ઈન્શ્યોરેન્સમાં છે. અમારી કંપની ઈન્શ્યોરરની સાથે કામ કરીને પોલિસિ હોલ્ડર માટે હોસ્પિટલની બધી સર્વિસેઝ પ્રદાન કરે છે. પ્રમોટર અને ઈનવેસ્ટર જે પણ સ્ટેક સેલ કરી રહ્યા છે તેઓ માટે ઓએફએસ થઈ રહી છે.
વિક્રમ જીત સિંહ છટવાલના મતે ઈન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. હાલમાં કંપની સારા રીતે પરફોર્મ કરી રહી છે. ઈન્ટરનેશનલ બિઝનેસ પણ ઈન્ડિયા પર જ ફોકસ કરી રહ્યું છે. કોઈ પણ ઈન્ડિયા કામ માટે બહા દેશમાં જાય છે, તેના પર અમારૂ ફોકસ ગ્લોબલ નેટવર્ક બનાવા પર રાખવામાં આવ્યો છે.
વિક્રમ જીત સિંહ છટવાલના મુજબ કંપનીમાં બિઝનેસને આગળ વધારવા માટે ક્યારે પણ લોન નથી લીધો. આ આઈપીઓ 1171 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના રાખી રહ્યા છે. એન્કર રોકાણકારો પાસેથી 351 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ઈન્શ્યોરન્સ કંપનીઓને થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેશન સેવા આપે છે.
મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડના સીઈઓ & હોલટાઇમ ડાયરેક્ટર, સતીષ વી.એન. ગીડુગુનું કહેવું છે કે ગયા 6 મહીનામાં 300 કરોડ રૂપિયાનું રેવેન્યુ મળ્યું છે. છેલ્લા 6 મહિનાની સરખામણીમાં 24 ટકા ગ્રોથ જોવા મળી છે. અમારા હિસ્ટોરિકલ માર્જિન 23-24 ની વચ્ચે માર્જિન રહ્યા છે. H1માં એબિટડા માર્જિન 20.6 ટકાના રહ્યા છે.
સતીષ વી.એન. ગીડુગુના મતે હાલમાં કોઈ પણ મુશ્કિલી નથી જોવા મળી, આગળ માર્કેટ કેવી રીતે રીએક્સ કરે તેના પર આધારીત છે. આમારા બિઝનેસમાં ત્રણ સેગમેન્ટ છે. ગ્રુપ રેટ, રિટેલ અને ગારમેન્ટ ત્રણ સેગમેન્ટ છે. આ ત્રણે સેગમેન્ટમાં એલગ એલક ઈન્શ્યોરેન્સ રાખ્યો છે. જે માર્કેટમાં રિફ્લેકટ થાય છે તે અમારા બિઝનેસમાં પણ રિફ્લેક્ટ થાય છે.
સતીષ વી.એન. ગીડુગુના મૂજબ રિટેલ બિઝનેસમાં સિંગલ ડિજીટ માર્કેટ શેર પર રહ્યા છે. વીમા કંપનીઓ તરફથી હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ્સ સંભાળે છે. હોસ્પિટલાઈઝેશન, કસ્ટમર રિલેશન, ક્લેઈમ પ્રોસેસિંગની સેવાઓ આપે છે. પ્રમોટર્સ ઓફર પરના 2.8 કરોડ શેરમાંથી 2.1 કરોડ શેર વેચશે.