ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે અર્થતંત્રનું બહુ સારૂ પ્રદર્શન ચાલી રહ્યું છે. અર્થતંત્રની સાથે સાથે બજારનું પ્રદર્શન પણ સારૂ છે. બજારમાં ગ્રોથ પ્રીમિયમ મળી રહ્યું છે. પાવર કંપનીઓનો ગ્રોથ રેટ ઘણો સારો દેખાઇ રહ્યો છે.

ક્રિષ્ના સંઘવીના મતે બેન્કિંગ, ITમાં વેલ્યુએશનની સ્થિતિ સારી દેખાઇ છે. બજારમાં રોકાણકારો વધતા જ રહેશે. અર્થતંત્રનો સારો ગ્રોથ દેખાઇ ત્યારે બધા સેક્ટરને ફાયદો થશે. લાંબા ગાળાના રોકાણ હિસાબે બધા સેક્ટરમાં ગ્રોથ રહેશે.
ક્રિષ્ના સંઘવીના મુજબ નજીકના ગાળામાં ઓવરવેલ્યુએશનનું રિસ્ક રહેશે. રોકાણ કરવા માટે ઉત્તમ વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડ રહેશે. IPOમાં રોકાણ કરવા પહેલા વેલ્યુએશન જોઇ લેવા. IPO માં રોકાણ પહેલા કંપની વિશે પણ વિગતો મેળવવી જરૂરી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.