પહેલગામ હુમલાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે, અને આતંકવાદીઓ તેમજ તેમને આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી હુમલાઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ અગ્રતા છે.
અપડેટેડ Apr 25, 2025 પર 03:52