Maratha Reservation: મરાઠા આરક્ષણ મુદ્દે રાજ્ય સરકારને ઝુકવું પડ્યું છે. સરકારે જાતિ અનામત અંગે સરકારી ઠરાવ (GR) બહાર પાડ્યો છે. આ GR ફેબ્રુઆરીમાં આવનારા વિધાનસભા સત્રમાં કાયદામાં પરિવર્તિત થઈ જશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગેને તેમની વિવિધ માગણીઓને લઈને ડ્રાફ્ટ વટહુકમ મોકલ્યો હતો
અપડેટેડ Jan 29, 2024 પર 11:10