Home remedies to Decrease Smoking Effect: ધૂમ્રપાન એ ખૂબ જ ખરાબ આદત છે જે આપણા ફેફસાં અને શરીરના અન્ય ભાગોને અસર કરે છે. તેના હાનિકારક તત્ત્વો તમારા ફેફસાંને સતત નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન એક સુખદ આદત હોઈ શકે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં લોકોને સતત ધૂમ્રપાન છોડવાનું કહેવામાં આવે છે.
અપડેટેડ Nov 08, 2023 પર 11:54