અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં વિશ્વની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી બોટ લોન્ચ કરવામાં આવી છે. આ બોટ એકવાર હાઈડ્રોજનથી ભરાઈ જાય તો 300 નોટિકલ માઈલ સુધી દોડવામાં સક્ષમ છે.