Heavy Winter Rains: છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પાકિસ્તાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થઈ ગયા છે.