IIPની ગ્રોથ નવેમ્બરમાં 5.8 ટકાથી વધીને 11.7 ટકા રહી | Moneycontrol Gujarati
Get App

IIPની ગ્રોથ નવેમ્બરમાં 5.8 ટકાથી વધીને 11.7 ટકા રહી

નવેમ્બરમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 11.7 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 5.8 ટકા હતો. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ સોમવાર તેના આંકડા જાહેર કર્યા હતા. ઑક્ટોબરમાં આઈઆઈપીની ગ્રોથ 5.8 ટકા હતી.

અપડેટેડ 07:15:50 PM Dec 12, 2023 પર
Story continues below Advertisement

નવેમ્બરમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 11.7 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 5.8 ટકા હતો. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ સોમવાર તેના આંકડા જાહેર કર્યા હતા. ઑક્ટોબરમાં આઈઆઈપીની ગ્રોથ 5.8 ટકા હતી.

મહિના દર મહિનાના આધાર પર ઑક્ટોબરમાં માઇનિંગ સેક્ટર ગ્રોથ 11.5 ટકાથી વધીને 13.1 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ 4.5 ટકાથી વઘીને 10.4 ટકા પર રહ્યો છે.

મહિના દર મહિનાના આધાર પર ઑક્ટોબરમાં વીજળી ગ્રોથ 9.9 ટકાથી ઘટીને 2.4 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑક્ટોબરમાં પ્રાઈમરી ગુડ્ઝ ગ્રોથ 8.0 ટકાથી વધીને 11.4 ટકા પર રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 5:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.