Republic Day 2024: આ વર્ષે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સબમરીન તેની સૌર્યની કહાની પણ સંભળાવશે, જે દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરતી રહે છે.કલવરી ક્લાસની આ સબમરીન (Kalvari Class Submarine) તે ભારતની સૌથી આધુનિક સબમરીન છે. તે ડીઝલ અને વીજળી બંને પર ચાલે છે. આ સબમરીન ફ્રાન્સની ટેકનિકલ મદદથી મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવી છે.



