Airtel: દેશની પ્રમુખ ટેલિકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલ સૌથી સસ્તો 155 રૂપિયાનો પ્લાન પ્રીપેડ પ્લાન ઑફર કરી રહી છે. 155 રૂપિયામાં તમે આખા મહિના માટે ગમે તેટલી વાત કરી શકો છો. એરટેલનો આ પ્લાન પૉકેટ ફ્રેન્ડલી પ્લાન છે. એરટેલના ગ્રાહકો સસ્તામાં સંપૂર્ણ મહિનાનું પ્લાન શોધી રહ્યા છે તો આ તેમના માટે ઉપયોગી થઈ શકે છે.