શું પેટીએમ ફાસ્ટેગને પોર્ટ કરી શકાય છે? સ્વિચ કરવી હોય તો શું છે પ્રોસેસ? | Moneycontrol Gujarati
Get App

શું પેટીએમ ફાસ્ટેગને પોર્ટ કરી શકાય છે? સ્વિચ કરવી હોય તો શું છે પ્રોસેસ?

કોઈપણને ફાસ્ટ ટેગ લેવા માટે બેંકની ઑનલાઈન ફાસ્ટ ટેગની સાઈટ પર જઈને તેના માટે એપ્લાઈ કરવી પડશે. તો જ તમને ફાસ્ટ ટેગ મળશે. વર્ષ 2019માં તમામ વાહનો માટે ફાસ્ટ ટેગ લાગુ કરવામાં આવ્યો હતો.

અપડેટેડ 12:00:40 PM Feb 19, 2024 પર
Story continues below Advertisement
કોઈપણને ફાસ્ટ ટેગ લેવા માટે બેંકની ઑનલાઈન ફાસ્ટ ટેગની સાઈટ પર જઈને તેના માટે એપ્લાઈ કરવી પડશે.

FASTag Port Process: હાલમાં જ આરબીઆઈએ પેટીએમ પેમેંટ્સ બેંક પર પાબંદી લગાવી છે. પેટીએમ પમેંટ્સ બેંકથી લોકો ઘણી સુવિધાઓ લઈ રહ્યા હતા. જેના ચાલતા લોકો હવે લોકોના મનમાં સવાલ આવી ગયા છે કે ક્યાં તેઓ જે સુવિધા લેતા હતા તે હવે બંધ થઈ જશે. આમાંની એક સુવિધા ફાસ્ટ ટેગ હતી. ફાસ્ટ ટેગની મદદથી લોકો તેમના વાહનનો ટોલ ઓનલાઈન ચૂકવી શકે છે. પરંતુ હવે લોકો તેમના ફાસ્ટ ટેગ પોર્ટ કરવાનું વિચારી રહ્યા છે. ફાસ્ટ ટેગ પોર્ટ કરી શકાય? તેની પ્રક્રિયા શું છે? ચાલો અહીં જાણીએ.

કોઈપણ કરાવી શકે છે ફાસ્ટ ટેગ પોર્ટ

કોઈપણને ફાસ્ટ ટેગ લેવા માટે બેંકની ઑનલાઈન ફાસ્ટ ટેગની સાઈટ પર જઈને તેના માટે એપ્લાઈ કરવી પડશે. તો જ તમને ફાસ્ટ ટેગ મળશે. વર્ષ 2019માં તમામ વાહનો માટે ફાસ્ટ ટેગ લાગુ કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ તેની બેંકના ફાસ્ટ ટેગને અન્ય બેંકમાં બદલવા માંગે છે, તો તે તેને બદલી શકે છે. કોઈપણ વ્યક્તિ બેંકના ફાસ્ટેગને બદલવા માટે, તેણે બેંકના કસ્ટમર કેરને કૉલ કરવો પડશે અને તેણે તમને તેના વિશે જાણ કરવી પડશે. તે પછી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. જેનો જવાબ આપ્યા બાદ તમારું ફાસ્ટ ટેગ બીજી બેંકમાં પોર્ટ કરવામાં આવશે.


આ બેંક આપી રહી છે ફાસ્ટ ટેગની સુવિધાઓ

ભારતમાં ફાસ્ટ ટેગની સુવિધાઓ ઘણી મોટી બેંક સુવિધાઓ પૂરી પાડી રહી છે. જેમાં એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, ઈક્વિટાસ ફાસ્ટાગ રિચાર્જ, ફેડરલ બેંક, આઈડીબીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, સાઉથ ઈન્ડિયન બેંકનો સમાવેશ થાય છે.

Today's Broker's Top Picks: એમસીએક્સ, એક્સાઈડ, ડિલહેવરી, દીપક નાઈટ્રાઈડ, ઓરોબિન્દો ફાર્મા છે બ્રોકરેજના રડાર પર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 19, 2024 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.