FD Rates: કોટક મહિન્દ્રા બેંક એ ગ્રાહકોને આપી ભેટ, ફિક્સડ ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો વધારો | Moneycontrol Gujarati
Get App

FD Rates: કોટક મહિન્દ્રા બેંક એ ગ્રાહકોને આપી ભેટ, ફિક્સડ ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો વધારો

FD Rates: કોટક મહિન્દ્રા બેંકે એક વાર ફરી ફિક્સ ડિપોઝિટના પર વ્યાજના દરો વધારી દીધા છે. કોટક બેંક 3 વર્ષ અને તેનાથી વધારે પરંતુ 4 વર્ષથી ઓછીની એફડી પર 0.50 ટકાનું વ્યાજ વધાર્યુ છે.

અપડેટેડ 02:20:30 PM Dec 11, 2023 પર
Story continues below Advertisement
FD Rates: કોટક બેંકે એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ બદલાવ11 ડિસેમ્બર 2023 એટલે કે આજથી લાગૂ કરી દીધા છે.

Kotak Mahindra Bank's FD Rates: કોટક મહિન્દ્રા બેંકે ગ્રાહકોને ભેટ આપી છે. બેંકે એક વાર ફરી ફિક્સ ડિપોઝિટના પર વ્યાજના દરો વધારી દીધા છે. કોટક બેંક 3 વર્ષ અને તેનાથી વધારે પરંતુ 4 વર્ષથી ઓછીની એફડી પર 0.50 ટકાનું વ્યાજ વધાર્યુ છે. જ્યારે, 4 વર્ષ થી વધારે પરંતુ 5 વર્ષથી ઓછીની એફડી પર વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. કોટક બેંકે એફડી પર વ્યાજ દરોમાં આ બદલાવ 11 ડિસેમ્બર 2023 થી લાગૂ કરી દીધા છે.

અહીં કોટક મહિન્દ્રા બેંકના નવા રેટ

7 દિવસથી 14 દિવસ - સામાન્ય જનતા માટે: 2.75 ટકા, સીનિયર સિટીઝન માટે - 3.25 ટકા


15 દિવસથી 30 દિવસ - સામાન્ય જનતા માટે: 3.00 ટકા, સીનિયર સિટીઝન માટે - 3.50 ટકા

31 દિવસથી 45 દિવસ - સામાન્ય જનતા માટે: 3.25 ટકા, સીનિયર સિટીઝન માટે - 3.75 ટકા

46 દિવસથી 90 દિવસ - સામાન્ય જનતા માટે: 3.50 ટકા, સીનિયર સિટીઝન માટે - 4.00 ટકા

91 દિવસથી 120 દિવસ - સામાન્ય જનતા માટે: 4.00 ટકા, સીનિયર સિટીઝન માટે - 4.50 ટકા

121 દિવસથી 179 દિવસ - સામાન્ય જનતા માટે: 4.25 ટકા, સીનિયર સિટીઝન માટે - 4.75 ટકા

180 દિવસ - સામાન્ય જનતા માટે: 7 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.50 ટકા

181 દિવસથી 269 દિવસ - સામાન્ય જનતા માટે: 6 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.50 ટકા

270 દિવસ - સામાન્ય જનતા માટે: 6 ટકા, સીનિયર સિટીઝન માટે - 6.50 ટકા

271 દિવસથી 363 દિવસ - સામાન્ય જનતા માટે: 6 ટકા, સીનિયર સિટીઝન માટે - 6.50 ટકા

364 દિવસ - સામાન્ય જનતા માટે: 6.50 ટકા, સીનિયર સિટીઝન માટે - 7 ટકા

365 દિવસથી 389 દિવસ - સામાન્ય જનતા માટે: 7.10 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.60 ટકા

390 દિવસ (12 મહિના 25 દિવસ) - સામાન્ય જનતા માટે: 7.15 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.65 ટકા

391 દિવસથી 23 મહિનાથી ઓછી - સામાન્ય જનતા માટે: 7.20 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.70 ટકા

23 મહિના 1 દિવસથી 2 વર્ષથી ઓછી - સામાન્ય જનતા માટે: 7.25 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.75 ટકા

2 વર્ષથી 3 વર્ષથી ઓછી - સામાન્ય જનતા માટે: 7.10 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.60 ટકા

3 વર્ષથી વધારે પણ 4 વર્ષથી ઓછી - સામાન્ય જનતા માટે: 7 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.60 ટકા

4 વર્ષથી વધારે પણ 5 વર્ષથી ઓછી - સામાન્ય જનતા માટે: 7 ટકા, સીનિયર સિટીઝન માટે - 7.50 ટકા

5 વર્ષથી વધારે અને 10 વર્ષ સુધી - સામાન્ય જનતા માટે: 6.20 ટકા, સીનિયર સિટીઝન માટે - 6.70 ટકા

બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક- દેવેન ચોક્સી

MoneyControl News

MoneyControl News

First Published: Dec 11, 2023 2:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.