Punjab & Sind Bank FD: પંજાબ એન્ડ સિંધ બેન્કની ખાસ એફડીમાં રોકાણ કરવા માટે માત્ર પાંચ દિવસનો સમય બાકી છે. પબ્લિક સેક્ટર બેન્ક પંજાબ એન્ડ સિંધ બેન્ક(PSB)ની સ્પેશલ એફડી 'ધનલક્ષ્મી 444 દિવસ'માં રોકાણ કરવા માટે ઓછો સમય બાકી છે. પંજાબ એન્ડ સિંધ બેન્કના અધિકારીક વેબસાઈના અનુસાર આ એફડી પર 31 જાન્યુઆરી 2024 સુધી રોકાણ કરી શકે છે. ઘન લક્ષમી નામની આ સ્પેશલ એફડીમાં રોકાણ પીરિયડ 444 દિવસ છે. આ એફડીમાં સામાન્ નાગરીકને 7.4 ટકા અને સીનિયર સિટીજને 7.9 ટકા છે અને સુપર સીનિયર સિટીજનએ 8.05 ટકા મળી રહ્યા છે.