New Rules: KYCનો અર્થ છે તમારા ગ્રાહક છે, તે એક ગ્રાહક આઈડેન્ટિફિકેશન પ્રક્રિયા છે. જો સરળ શબ્દોમાં કહીએ તો ગ્રાહક કોણ છે ક્યાં રહે છે તેની સાથે સંબંધિત તમામ ડિટેલ કહેવાય KYC.