UPI payment failed: જો તમારું UPI કે ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોય અને બેંકમાંથી પૈસા કપાઈ ગયા હોય, તો ચિંતા કરશો નહીં. જાણો કેવી રીતે 24થી 48 કલાકમાં રિફંડ મેળવવું અને ફરિયાદ ક્યાં નોંધાવવી. અહીં સંપૂર્ણ માર્ગદર્શન આપેલું છે.
અપડેટેડ Nov 20, 2025 પર 12:26