Post Office RD: જો તમારું પણ છે પોસ્ટ ઑફિસમાં આરડી એકાઉન્ટ, તો હવે લોન મેળવવું બનશે સરળ, જાણો કેવી રીતે | Moneycontrol Gujarati
Get App

Post Office RD: જો તમારું પણ છે પોસ્ટ ઑફિસમાં આરડી એકાઉન્ટ, તો હવે લોન મેળવવું બનશે સરળ, જાણો કેવી રીતે

Post Office RD: જો સરકારી બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પ્લાન કરી રહ્યા છો તો સ્મૉલ સેવિંગ સ્કીમ ખૂબ જ સારો ઑપ્શન છે. તમે પોસ્ટ ઑફિસની યોજનામાં વિના જોખમ અને ગેરંટીવાળા રિટર્નના લાંબા સમય માટે રોકાણ કરી શકે છે. સાથે પોસ્ટ ઑફિસની સ્કીમોં પર તમને લોન પણ લઈ શકો છો.

અપડેટેડ 07:56:17 PM Nov 28, 2023 પર
Story continues below Advertisement

Post Office RD: જો સરકારી બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પ્લાન કરી રહ્યા છો તો સ્મૉલ સેવિંગ સ્કીમ ખૂબ જ સારો ઑપ્શન છે. તમે પોસ્ટ ઑફિસની યોજનામાં વિના જોખમ અને ગેરંટીવાળા રિટર્નના લાંબા સમય માટે રોકાણ કરી શકે છે. સાથે પોસ્ટ ઑફિસની સ્કીમોં પર તમને લોન પણ લઈ શકો છો. પોસ્ટ ઑફિસ રેકરિંગ ડિપોઝિટ પર તમે લોન પણ લઈ શકો છો. સરકારે આ યોજના પર હાલમાં વ્યાજ વધાર્યો હતો.

પોસ્ટ ઑફિસ આરડી પર હેવ ઓટલો મળે છે વ્યાજ

પોસ્ટ ઑફિસ રેકરિંગ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં 20 બેસિસ પ્વાઈન્ટનો વધારો કર્યો છે. 1 ઑક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષના પોસ્ટ ઑફિસ આરડી પર હેવ 6.5 ટકાના જગ્યા 6.7 ટકા વર્ષનો વ્યાજ મળશે.


આરડી પર લઈ શકો છો લોન

ગ્રાહક આરડી અકાઉન્ટ પર લોન પણ લઈ શકો છો. જો તમે પોસ્ટ ઑફિસમાં ખુલેલા આરડી પર લોનના વિશેમાં વિચાર કરી રહ્યા છો અને અકાઉન્ટ એક વર્ષથી વધારે રહેવું જોઈએ એટલે કે અકાઉન્ટ એક વર્ષ જુનો હોવો જોઈએ. પોસ્ટ ઑફિસથી આરડી અકાઉન્ટ હોલ્ડરના તેના એકાઉન્ટમાં હાજર બેલેન્સનું 50 ટકા સુધીનું લોન મળી શકે છે. લોનના અકાઉન્ટને એક સાથે અથવા ઈન્સ્ટૉલમેન્ટમાં ચુકવી શકાય છે. પોસ્ટ ઑફિસ માટે આ લોન માટે ગ્રાહકોને આરડીના ઈન્ટરેસ્ટ રેટથી 2 ટકા વધું વ્યાજ આપવાનું રહેશે. માનીવો જો તમને આરડી પર 6.3 ટકાનું વ્યાજ મળી રહ્યો તો લોન માટે ઈન્ટરેસ્ટ રેટ 8.3 ટકા આપવાનો રહેશે.

કોવી રહીતે લઈ શકો છો લોન

આરડી અકાઉન્ટ પર લોન લાવા પર તમને તમારા પોસ્ટ ઑફિસમાં જઈને પાસબુકની સાથે લોન લેવા માટે ફોર્મ ભરીને જમા કરવાનું રહેશે. તમામ નિયમો પૂરા કર્યા બાદ તમને પોસ્ટ ઑફિસથી લોન મળી શકે છે.

RD પર ઓટલો મળશે વ્યાજ

દર મહિના 5000 રૂપિયાના આરડીમાં એક વર્ષમાં 60,000 રૂપિયા અને પાંચ વર્ષમાં કુલ 3,00,000 રૂપિયા નિવેશ કરશે. તમને 5 વર્ષ બાદ 6.7 ટકાના દર થી 56830 રૂપિયા વ્યાજના રૂપમાં મળશે. તમને મેચ્યોરિટી પર 3,56,830 રૂપિયા મળશે. જો તમ દર મહિના 3000 રૂપિયા RD માં રોકાણ કરે છે તો એક વર્ષમાં 36,000 રૂપિયા રોકાણ કરશે. 5 વર્ષમાં તમને કુલ રોકાણ 1,80,000 રૂપિયા થશે. પોસ્ટ ઑફિસ કેલકુલેટરના અનુસાર નવા વ્યાજ દરોના અનુસાર તમને 34,097 રૂપિયા વ્યાજના રીતે મળશે. તમને મેચ્યોરિટી પર કુલ 2,14,097 રૂપિયા મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2023 7:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.