સીએલએસએએ આરઈસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹525 પ્રતિશેરના નક્કી કર્યા છે. AUMમાં 11% ગ્રોથ રહ્યો. AUM ગ્રોથ પર મુખ્યત્વે એલિવેટેડ રિપેમેન્ટ્સની અસર જોવા મળી છે. અસેટ્સ્ ક્વોલિટી ટ્રેન્ડ મજબૂત છે. FY25માં એલિવેટેડ ક્રેડિટ કોસ્ટ મુખત્વે સ્ટેન્ડર્ડડ અસેટ્સ પ્રોવિઝનને કારણે છે. FY26માં AUM ગ્રોથ 12% અને FY27માં 16% રહેવાના અનુમાન છે.
અપડેટેડ May 09, 2025 પર 10:35