Latest Brokerage News | page-13 Moneycontrol
Get App

Brokerage News

HDFC Bank પર Q1 પરિણામોની બાદ બ્રોકરેજીસ થયા બુલિશ, વિદેશી બ્રોકર્સે જાણો કેટલો આપ્યો ટાર્ગેટ

HDFC Bank દ્વારા રજુ કરવામાં આવેલા સ્થિર આંકડાઓની બાદ બ્રોકરેજ ફર્મોએ પણ એચડીએફસી બેંક માટે એક હેલ્ધી ગ્રોથ આઉટલુક તૈયાર કર્યુ છે. બ્રોકરેજ ફર્મોની વાત કરીએ તો ઓછામાં ઓછા પાંચ ફૉરેન બ્રોકરેજ સિટી, જેપી મૉર્ગન, એચએસબીસી, જેફરીઝ અને મૉર્ગન સ્ટેનલીએ સ્ટૉક પર 2,000 રૂપિયાથી ઊપરનું લક્ષ્ય આપ્યુ. તેમણે તેના પર ખરીદારી કે ઓવરવેટના રેટિંગ આપ્યા છે.

અપડેટેડ Jul 18, 2023 પર 12:41