જેફરીઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5,225 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં એવિએશનના ગ્રોથ માટે મજબૂત ટેઈલવિન્ડ્સ છે. તેમણે તેના પર કોસ્ટ લિડરશીપ અને ફ્લીટના સમયસર ઓર્ડર પર ફોકસ કર્યો. ઇન્ટરનેશનલ સેગ્મેન્ટથી સારો ગ્રોથ થયો. અમુક ડિજિટલ પહેલથી ફાયદો થશે.
અપડેટેડ Sep 23, 2024 પર 12:04