Get App

Budget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરા

Budget 2023: આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના સીઆઈઓ મિહિર વોરા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2023 પર 2:48 PM
Budget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરાBudget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરા

મિહિર વોરાનું કહેવુ છે કે 4.5% GDPની ફિસ્કલ ડેફીશન્ટ દેખાશે. બોન્ડ માર્કેટ અને ફિક્સ ઇન્કમ માટે કોઇ નેગેટીવ નથી. નવી રોજગારી ઉભી કરવા પર વધારે ખર્ચ થશે. રૂરલ અને અર્બન નિમ્ન વર્ગ માટે રાહત થશે. કોર્પરેટ માટે PLI સ્કીમ યથાવત્ રહેશે.

મિહિર વોરાના મતે FY24માં GDP 10.5% -11% ગ્રોથ થઇ શકે. રોજગારી વધારનારા સેક્ટરમાં સરકારનું વલણ હકારાત્મક રહેશે. તેમજ નવાં સેક્ટરનો પણ ઉમેરો થઇ શકે. પ્રાઇવેટાઇઝેશન સરકાર કરે છે કે કેમ એ મહત્વનું છે. રેવેન્યુ પોઇન્ટ ઓફ વ્યુથી એટલુ મહત્વનું નથી લાગી રહ્યું. મોટા ઇન્સેડીવ કે સોફટની કોઇ સેક્ટરને જરૂર નથી.

મિહિર વોરાનું માનવું છે કે બજારમાં સ્થિતી યથાવત્ રહે એ જ મુખ્ય છે. કોઇ મોટા ઇશ્યુ આ સેક્ટરમાં દેખાઇ રહ્યાં નથી. બોરોઇંગ કોસ્ટ હજી થોડા વધશે પછી ગ્રોથ જોવા મળશે. સિસ્ટમ ક્રેડિટ ગ્રોથ આવતા વર્ષે 10% થી 11% થઇ શકે. પબ્લિક સેક્ટર બેન્કમાં ગયા છ મહિના જેવું પ્રદર્શન ન આવી શકે.

બધા સમાચાર

+ વધુુ વાંચો