Heavy Winter Rains: છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પાકિસ્તાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થઈ ગયા છે.
અપડેટેડ Mar 04, 2024 પર 11:29 AM