આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિનામાં 10,000 રૂપિયાનું SIP રોકાણ વધીને 5.3 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ખરેખર, સ્મૉલ કેપ શેર્સમાં ગયા અમુક સમયમાં જબરદસ્ત તેજી જોવા મળી છે.